ETV Bharat / state

વાંકાનેરમાં મહિલા હત્યા કેસનો ભેદ ઉકેલવા કવાયત, પતિ સહિત શકમંદોની તપાસ - vakaner

વાંકાનેર: સિરામિક ફેકટરીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું ફોરેન્સિક PM પછી ગળુ દબાવીને હત્યા કરી હોવાનું રિપોર્ટમાં ખુલ્યું હતું. જેને લઇને હત્યાનો ગુનો નોંધીને પોલીસે પતિ સહિતના શકમંદોની ઉલટ તપાસ શરુ કરી છે.

વાંકાનેરમાં મહિલા હત્યા કેસનો ભેદ ઉકેલવા કવાયત, પતિ સહિત શકમંદોની તપાસ શરુ
author img

By

Published : Jun 10, 2019, 9:07 AM IST

વાંકાનેરની ઢુવા ચોકડી નજીક આવેલા સુર્યા સિરામિક કારખાનામાં MPના વતની લક્ષ્મીબેન બાલાઈ અને તેના પતિ પીરૂલાલ બાલાઈ કામ કરતા હતાં. જ્યાં લક્ષ્મીબેન બાલાઈ (ઉ.વ.૨૫) નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના ગળા પર નિશાન જોવા મળતા વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહને ફોરેન્સિક PM માટે ખસેડ્યો હતો. જે બાદ મહિલાનું ગળું દબાવી હત્યા થઇ હોવાનું સ્પષ્ટ થતાં હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

જેમાં વાંકાનેર તાલુકા PSI એસ. એ ગોહિલ દ્વારા હત્યાના શકમંદોની ઉલટ તપાસ ચાલુ કરાઇ છે. મૃતક મહિલાનો પતિ તેમજ ફેકટરીના અન્ય મજુરોની પોલીસ ઉલટ તપાસ ચલાવી રહી છે. મહિલાના મોત સમયે પતિએ તેની પત્ની બેભાન થઇ હોવાની જાણ કરી હતી. જોકે તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોય તો પતિની ગેરહાજરીમાં તેની હત્યા કરવામાં આવી છે કે પછી પતિએ જ હત્યા કરી બાદમાં તરકટ રચ્યું છે. તેનો ભેદ ઉકેલવા પોલીસ પતિ સહિતના શકમંદોની સઘન પૂછપરછ કરીને ઉલટ તપાસ કરી હત્યાના ગુનાનો ભેદ ઉકેલવા સઘન તપાસ ચલાવી રહી છે.

R_GJ_MRB_01_10JUN_WAKANER_MURDER_FOLLOW_UP_PHOTO_AV_RAVI

R_GJ_MRB_01_10JUN_WAKANER_MURDER_FOLLOW_UP_SCRIPT_AV_RAVI

વાંકાનેરમાં મહિલા હત્યા કેસનો ભેદ ઉકેલવા કવાયત, શકમંદોની ઉલટ તપાસ

        વાંકાનેર હાઈવેં પરની બંધ સિરામિક ફેક્ટરીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ ફોરેન્સિક પીએમમાં મહિલાનું ગળું દબાવી હત્યા નીપજાવી દેવાઈ હોય બનાવ અંગે હત્યાનો ગુન્હો નોંધી પોલીસે પતિ સહિતના શકમંદોની ઉલટ તપાસ શરુ કરી છે 

        વાંકાનેરની ઢુવા ચોકડી નજીક આવેલી સુર્યા સિરામિક નામના કારખાનામાં કામ કરતા એમપીના વતની લક્ષ્મીબેન બાલાઈ અને તેના પતિ પીરૂલાલ બાલાઈ કરતા હોય દરમિયાન લક્ષ્મીબેન બાલાઈ (ઉ.વ.૨૫) નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો અને મહિલાના ગળા પર નિશાન જોવા મળતા વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડ્યા બાદ મહિલાનું ગળું દબાવી  હત્યા થઇ હોવાનું સ્પષ્ટ થતા હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે જેમાં વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલ દ્વારા હત્યાના શકમંદોની ઉલટ તપાસ ચાલી રહી છે મૃતક મહિલાનો પતિ તેમજ ફેકટરીના અન્ય મજુરોની પોલીસ ઉલટ તપાસ ચલાવી રહી છે મહિલાના મોત સમયે પતિએ તેની પત્ની બેભાન થઇ હોવાની જાણ કરી હતી જોકે તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોય તો પતિની ગેરહાજરીમાં તેની હત્યા કરવામાં આવી છે કે પછી પતિએ જ હત્યા કરી બાદમાં તરકટ રચ્યું છે તેનો ભેદ ઉકેલવા પોલીસ પતિ સહિતના શકમંદોની સઘન પૂછપરછ કરીને ઉલટ તપાસ કરી હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલવા સઘન તપાસ ચલાવી રહી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.