ETV Bharat / state

વાંકાનેરમાં પાસેના અકસ્માત કેસમાં આર્થિક લાભ લેવા ખોટા પુરાવાઓ ઉભા કરાયા - Gujarati news

મોરબીઃ વાંકાનેર પાસેના અકસ્માત કેસમાં વીમાનો આર્થિક લાભ લેવા માટે ખોટા પુરાવા ઉભા કર્યા હોવાનું જણાતા આ કેસમાં પોલીસને ગેરમાર્ગે દોરનાર 6 શખ્સો સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

વાંકાનેર પોલીસ સ્ટેશન
author img

By

Published : May 7, 2019, 1:57 PM IST

વાંકાનેર પોલીસ સ્ટેશનના PSI પૂજાબેન મોલિયાએ વાંકાનેર રહેતા શૈલેષ દેવમુરારી, કુકાભાઈ ભોરણીયા, દેવશીભાઈ ભોરણીયા, હનીફભાઈ બાદી, ઉવેશભાઈ બાદી, ઇબ્રાહિમભાઈ બાદી સામે ફરિયાદ નોંધાવી હતી કે, આ કામના આરોપીઓએ એકબીજાને મદદ કરી વીમા વગરના મોટર સાઈકલ બદલી તેની જગ્યાએ વીમા વાળા મોટર સાઈકલ મૂકી મૃત્યુ પામનાર વાલી વારસને તથા આરોપી હનીફભાઈ ઉસ્માનભાઈ બાદીને આર્થિક લાભ લેવા માટે પોલીસને ખોટી માહિતી આપી હતી.

આ શખ્સોએ ખોટી ફરિયાદ નોંધાવી તેમજ વીમા કંપનીઓ જેવી કે, ઓરિયેન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લીમીટેડ તથા ધ ન્યુ ઇન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની સાથે ઠગાઈ કરી આર્થિક લાભ મેળવવા માટે પૂર્વ આયોજીત કાવતરું રચી ખોટા પુરાવોઓ આપી ફરિયાદમાં જણાવી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પોલીસે ખુદ ફરિયાદી બનીને વધુ તપાસ ચલાવી છે.

R_GJ_MRB_02_07MAY_VAKANER_POLICE_CHITING_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_02_07MAY_VAKANER_POLICE_CHITING_SCRIPT_AV_RAVI

વાંકાનેર પાસેના અકસ્માતના કેસમાં વિમાનો આર્થિક લાભ લેવા માટે ખોટા પુરાવા ઉભા કર્યા હોવાનું જણાતા વાંકાનેર પોલીસે આ કેસમાં ફરિયાદી બનીને પોલીસને ગેરમાર્ગે દોરનાર 6 શખ્સો સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

વાંકાનેર પોલીસ મથકના પી.એસ.આઇ. પૂજાબેન છગનભાઇ મોલિયાએ વાંકાનેર રહેતા શૈલેષભાઇ રાજારામ દેવમુરારી, કુકાભાઈ મેરાભાઈ ભોરણીયા, દેવશીભાઈ રઘુભાઈ ભોરણીયા, હનીફભાઈ ઉસ્માનભાઈ બાદી, ઉવેશભાઈ હનીફભાઈ બાદી, ઇબ્રાહિમભાઈ ઉસ્માનભાઈ બાદી સામે ફરિયાદ નોંધાવી હતી કે  આ કામના આરોપીઓએ એકબીજાને મદદ કરી વીમા વગરના મોટર સાઈકલ બદલી તેની જગ્યાએ વીમા વાળા મોટર સાઈકલ મૂકી મરણજનારના વાલી વારસને તથા આરોપી હનીફભાઈ ઉસ્માનભાઈ બાદીને આર્થિક લાભ લેવા માટે પોલીસને ખોટી માહિતી આપી ખોટી ફરિયાદ લખાવી તેમજ વીમા કંપની (૧) ઓરિયેન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લીમીટેડ તથા (૨) ઘ ન્યુ ઇન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની સાથે ઠગાઈ કરી આર્થિક લાભ મેળવવા માટે પૂર્વયોજીત કાવતરું રચી ખોટો પુરાવો આપી ખોટી હકીકતત ફરિયાદમાં જણાવી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવી છે.વાંકાનેર પોલીસે ખુદ ફરિયાદી બનીને વધુ તપાસ ચલાવી છે.

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬૨૨૦૩૩

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.