ETV Bharat / state

ઓહો! દિયરનું લફરૂ ઉકેલવા જતા ભાભીમા ભંગાયા, ઢોરમારી સોજાડી દીધા - Devar beat Bhabhi in Morbi

મોરબીમાં દિયર-ભાભીને ચાર શખ્સોએ ઢોરમાર માર્યો(Devar beat Bhabhi in Morbi)હોવાનો બનાવ બન્યો છે. જેમાં દિયરે ભાગીને લગ્ન કર્યા હતા. પરિવારના લોકો આ બન્ને ભાગી ગયેલા યુગલને જોઇ ગયા હતા અને મારપીટ શરૂ કરી હતી. આ સમયે તેની ભાભી વચ્ચે પડતા તેમને પણ માર પડ્યો હતો.

દિયરની ભૂલ ભાભીએ ભોગવી, ભાગીને લગ્ન કરતા દિયર-ભાભીને મળ્યો ઢોરમાર

author img

By

Published : Jan 2, 2023, 12:58 PM IST

Updated : Jan 2, 2023, 1:17 PM IST

મોરબી હળવદના ટીકર ગામે ભત્રીજાએ ભાગીને લગ્ન કરતા દિયર-ભાભીને ચાર શખ્સોએ(Devar beat Bhabhi in Morbi) ઢોરમાર માર્યો હોવાનો બનાવ બન્યો છે. હળવદ તાલુકામાં ટીકર ગામ પંચાયત(Tikar Village in Halvad Taluka) ઓફીસ પાસે દિયર-ભાભીને (Relationship Issue) ચાર શખ્સોએ ઢોરમાર માર્યાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનારે હળવદ પોલીસ સ્ટેશનમાં(Halvad Police Station) ફરિયાદ દાખલ કરી હતી. પરિવારની વિરુધ્ધમાં જયારે લગ્ન કરવામાં આવે છે ત્યારે પરિવારમાં ભારે રોષ જોવા મળે છે. અને આ જાત નિર્ણય ના કારણે અનેક મોટા ઝગડાઓ થઇ જતા હોય છે. આવો જ બનાવ મોરબીમાં (Beating in Morbi) બન્યો છે.

ઓફીસ પાસે મારામારી હળવદના ટીકર ગામે રહેતા દિલીપ હરજી ચૌહાણે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમના મોટા ભાઇનો દિકરો રવિએ રાજેશ એરવાડીયાની દિકરી મોહીની સાથે ભાગીને લગ્ન કર્યા હતા. જેથી તારીખ 1 ના સવારના દસ વાગ્યાના અરસામાં તેઓ ટીકર ગામ પંચાયત ઓફીસ પાસે બેઠા હતા. એ સમયે આરોપી રાજેશ એરવાડીયા, મહેશ ઇશ્વરભાઇ દેથરીયા, અલ્પેશ હીરજી ગોઠી અમે હેંમાશુ શાંતીલાલ એરવાડીયા લાકડી તથા ધોકા સાથે આવ્યા હતા.

આ પણ વાંચો ગૌતસ્કરીના આરોપમાં યુવકની ઢોરમાર મારી હત્યા, મામલાને લાગ્યો રાજકીય રંગ

લગ્નનો ખાર ભત્રીજાએ ભાગીને કરેલા લગ્નનો ખાર રાખી રાજેશભાઇ એરવાડીયાએ બેફામ ગાળો ભાંડીને અન્ય આરોપી સાથે મળીને એકદમ ઉશ્કેરાઇ જઈને હાથમાંની લાકડી વડે દિલીપભાઇના શરીર ઉપર આડેધડ (Morbi conflict in Relationship)મારવા લાગ્યા હતા. જ્યારે અન્ય આરોપીઓએ વારંવાર તેમને મુંઢ માર મારી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી હતી. તે દરમ્યાન તેમના ભાભી પુજાબેન આવતા ચારેય લોકોએ તેમને પણ લાફા ઝીંકયા હતા. તથા ઢીંકા પાટુનો માર મારેલ હતો. જોકે, આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. અને તેમણે દિયર-ભાભીને છોડાવ્યા હતા. જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધીર છે

Last Updated : Jan 2, 2023, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.