ETV Bharat / state

મોરબીમાં હોમગાર્ડસને 3 માસથી પગાર ન ચૂકવાતા આવેદન

મોરબીમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને ત્રણ માસથી પગાર ન મળતા હોમગાર્ડ દ્વારા જીલ્લા કમાન્ડન્ટને આવેદન આપી પગાર ચુકવવા માગ કરી હતી.

payment
મોરબી
author img

By

Published : Feb 7, 2020, 8:22 PM IST

મોરબી : હોમગાર્ડ યુનિટ્સમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોએ કમાન્ડન્ટને લેખિત આવેદન પાઠવી જણાવ્યું છે કે, મોરબી યુનિટમાં 35 જવાનો ફરજ બજાવે છે. જે મોરબી વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ કરે છે. હોમગાર્ડ જવાનોએ નવેમ્બર 2019 થી જાન્યુઆરી 2020 સુધી 3 મહિનાની ફરજ બજાવેલ હોવા છતાં પેમેન્ટ ચૂકવાયું નથી.

જેના ફરજ ભથ્થાના બિલ યુનિટ કચેરી તરફથી મોકલવામાં આવેલ છે. છતાં પેમેન્ટ મળ્યું નથી. તેમજ હોમગાર્ડ જવાનો દિવસે પ્રાઈવેટ નોકરી અને મજુરી કરીને ગુજરાન ચલાવતા હોય છે. તેમજ રાત્રીના સમયે હોમગાર્ડની નાઈટ ડ્યુટી બજાવે છે. તથા રાત્રી ઉજાગરા કરીને કરેલ ફરજ બાદ પણ પેમેન્ટ ચુકવ્યું નથી. જેથી તાકીદે બિલ પાસ કરી પેમેન્ટ કરાવવા માગ કરી હતી.

Intro:gj_mrb_01_home_guard_aavedan_photo_av_gj10004
gj_mrb_01_home_guard_aavedan_script_av_gj10004

gj_mrb_01_home_guard_aavedan_av_gj10004
Body:મોરબીમાં હોમગાર્ડસને ત્રણ માસથી પગાર નહિ ચુકવાતા આવેદન
         મોરબીમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને ત્રણ માસના પગારો મળ્યા ના હોય જેથી આજે હોમગાર્ડ દ્વારા જીલ્લા કમાન્ડન્ટને આવેદન પાઠવીને પગાર ચુકવવા માંગ કરી છે
         મોરબી હોમગાર્ડ યુનિટ્સમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોએ આજે મોરબી જીલ્લા કમાન્ડન્ટને લેખિત આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી યુનિટમાં ૩૫ જવાનો ફરજ બજાવે છે જે મોરબી વિસ્તારમાં નાઈટ પેટ્રોલીગ કરે છે જોકે હોમગાર્ડ જવાનોને નવેમ્બર ૨૦૧૯ થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી ત્રણ મહિનાની ફરજ બજાવેલ હોવા છતાં પેમેન્ટ ચૂકવાયું નથી જેના ફરજ ભથ્થાના બીલ યુનિટ કચેરી તરફથી મોકલવામાં આવેલ છે છતાં પેમેન્ટ મળેલ નથી હોમગાર્ડ જવાનો દિવસે પ્રાઈવેટ નોકરી અને મજુરી કરીને ગુજરાન ચલાવતા હોય તેમજ રાત્રીના સમયે હોમગાર્ડની નાઈટ ડ્યુટી બજાવે છે અને રાત્રી ઉજાગરા કરીને કરેલ ફરજ બાદ પણ પેમેન્ટ ચુકવ્યું નથી જેથી તાકીદે બીલ પાસ કરી પેમેન્ટ કરાવવા માંગ કરી છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.