મોરબી: શહેર અને જીલ્લામાં ગત રાત્રીથી વરસાદ વરસી રહ્યો છે અને શહેરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે,(gujarat monsoon) તો હજુ વરસાદ યથાવત રહેતા જિલ્લામાં આવેલી તમામ પ્રાથમિક શાળોઓમાં રજા રાખવાનો પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં આખરી નિર્ણય સ્થાનિક કક્ષાએ આચાર્યો તેમજ ટ્રસ્ટીઓ લઇ શકે છે.(Holiday declared in primary schools of the district in Morbi )
અનેક ડેમો પણ ઓવરફલો: મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરત વિડજાએ જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રીથી તેમજ હાલ પણ વરસાદ ચાલુ છે. જેના કારણે આજે તારીખ 15 ના રોજ પ્રાથમિક શાળાઓમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે, પણ આખરી નિર્ણય સ્થાનિક પરિસ્થીતીને ધ્ય્નામાં રાખી આચાર્ય તેમજ ટ્રસ્ટીઓ આ નિર્ણય લેવો તેવું તેમને ઉમેર્યું છે, તેમજ ડેમના ઉપરવાસમાં સારા વરસાદને પગલે અનેક ડેમો પણ ઓવરફલો થયા છે, તો કોઝવે-વોકળા અને રોડ પર પાણી ફરી વળતા ગ્રામ્ય વિસ્તારના વિધાર્થીઓને મુશ્કેલીના પડે અને સાવચેતીના ભાગે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.
વરસાદને કારણે મોરબીમાં જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર - gujarat monsoon
સોરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે જોર પક્ડયુ છે, (gujarat monsoon)જેના લીઘે રસ્તાઓ જળમગ્ન બન્યા છે, તથા ડેમો ઓવરફ્લો થયા છે. મોરબીમાં વરસાદને ધ્યાનમાં રાખી પ્રાથમિક શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.(Holiday declared in primary schools of the district in Morbi )