ETV Bharat / state

મોરબીમાં બારે મેઘ ખાંગા: 7 તણાયા, એકનું મોત, 2નું રેસ્ક્યુ, 4ની શોધ ચાલુ - heavy rains

મોરબી જિલ્લામાં ભારે વરસાદને બે અલગ અલગ ઘટનામાં 7 લોકો તણાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જેમાં એકનું મૃત્યુ થયું છે અને બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હાલ 4 લોકોની શોધખોળ ચાલી રહી છે.

7 people stranded in Morbi due to heavy rains

author img

By

Published : Aug 24, 2020, 10:43 PM IST

મોરબી જિલ્લામાં મેઘો વધુ મેહરબાન બનતા કેહર સમાન લાગી રહ્યો છે. જેના લીધે હવે લોકોને મુશ્કેલી વધી ગઈ છે અને તંત્ર એલર્ટ તો રહ્યું પણ તેની તૈયારી કરતા જાણે વધારે આક્રમક રીતે મેઘા કહેર વરસાવતા લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે.

7 people stranded in Morbi due to heavy rains
મોરબીમાં ભારે વરસાદ

જેમાં જુદા જુદા બે બનાવોમાં કુલ 7 લોકો તણાયા છે. એમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બે લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે. તો હજૂ 4 લોકોની શોધખોળ ચાલુ રહી હોવાનું જાણવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.