ETV Bharat / state

મોરબીના જોન્સનગરમાં Morabi LCB Team દ્વારા જુગાર ક્લબ ઝડપાઈ - Morabi news

મોરબીના જોન્સનગર ખાતે મકાનમાં જુગારની ક્લબ ધમધમતી હોય છે. જેની બાતમીને પગલે Morabi LCB Team દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા 11 જુગારીઓને ઝડપી લઈને LCB Teamએ 4.60 લાખની રોકડ રકમ જપ્ત કરી છે.

Morabi LCB Team દ્વારા જુગાર ક્લબ ઝડપાઈ
Morabi LCB Team દ્વારા જુગાર ક્લબ ઝડપાઈ
author img

By

Published : Jun 16, 2021, 9:17 AM IST

  • ઇમરાન ઇકબાલ જેડા ઓરડીમાં માણસો બોલાવીને જુગાર ક્લબ ચલાવતો
  • Morabi LCB Teamએ બાતમીના આધારે દરોડો કર્યો
  • 11 જુગારીઓને ઝડપી 4.60 લાખની રોકડ જપ્ત કરી

મોરબી : જિલ્લાના જોન્સનગર ખ્વાજા પેલેસ પાછળ રહેતો ઇમરાન ઇકબાલ જેડા નામનો શખ્શ પોતાની ઓરડીમાં બહારથી માણસો બોલાવીને જુગાર ક્લબ ચલાવતો હતો. જે બાતમીને આધારે Morabi LCB Teamએ ટીમે દરોડો કર્યો હતો.

આ પણ વાંચો : Ayurvedic Herbal Tonic : મોરબીના મકનસર ગામે દુકાન અને મકાનમાંથી જથ્થો ઝડપાયો

રૂપિયા 4,60,000 જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

જુગાર રમતા ઇમરાન ઇકબાલ જેડા, હુશેન અલારખા શેખ, અસ્લમ સલીમ ચાનીયા, આશીફ ઉર્ફે ખંજારૂ ઇકબાલ માડકીયા, અકીલ ઈસ્માઈલ વકાલીયા, ઈસ્માઈલ યારમહમદ બલોચ, મુસ્તુફા દાદુ દાવલીયા, સંદીપ ઉર્ફે ઉકો જગદીશ શેરશીયા, ઈરફાન અલારખા ઘાંચી , આશીફ ગફાર મોવર અને સિરાજ ઉર્ફે દુખી અમીરઅલી પોપટીયા એમ, 11 જુગારીઓને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા 4,60,000 જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.