ETV Bharat / state

નવલખી બંદરે સુરક્ષા માટે સતર્કતા કેટલી? જાણ બહાર મોકડ્રીલ થકી લેવાઈ 'સુરક્ષાબળોની પરીક્ષા'

મોરબી જીલ્લાના નવલખી બંદરે દરિયાઈ માર્ગે ચાર આતંકી ઘુસી આવ્યા હતા. તેમાં નવલખી બંદરના બાર્જને હાઇજેક કરવામાં આવ્યું હતું. જેથી ક્વિક રિસ્પોન્સ ટીમ, SOG, LCB સહિતની ટીમો દોડી ગઈ હતી. તેમાં ચારેય આતંકીઓને ઝડપી લેવાયા હતા. જો કે, બાદમાં આ મોકડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું.

author img

By

Published : Feb 1, 2020, 11:42 PM IST

morbi
મોરબી

મોરબી : ગુજરાત 1600 કિમી દરિયાકિનારો ધરાવે છે. જેમાં પાકિસ્તાન જેવા દુશ્મન દેશો દરિયાઈ માર્ગે આતંકીઓને ઘુસાડીને ષડ્યંત્ર રચતા હોય છે. જેથી દરિયાઈ સુરક્ષા મામલે તાજેતરમાં મળેલી બેઠક બાદ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવલખી બંદરે બાર્જને ચાર આતંકવાદીઓ દ્વારા હાઈજેક કરવામાં આવ્યું છે. તેવો મેસેજ મળતા જ ક્વીસ રિસ્પોન્સ, એસઓજી અને એલસીબી તેમજ સ્થાનિક પોલીસ ટુકડીઓ પહોંચી હતી.

જેમાં પોલીસને પગલે આતંકીઓ બોટમાં ચડીને ભાગવા જતા પોલીસે હાઈજેક કરેલી બોટને છોડાવી ચાર આતંકીને ઝડપી લઈને હથિયાર અને આરડીએક્સ પેકેટ સાથે ઝડપી લીધા હતા.આ આતંકી હુમલા કે ષડ્યંત્ર જેવી સ્થિતિમાં ક્વિક રિસ્પોન્સ અને પોલીસની ટુકડીઓ કેટલી સજ્જ છે. તે જાણવા મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં પોલીસ ટુકડીઓએ વિલંબ કર્યા વિના ઓપરેશન પાર પાડ્યું હતું.

Intro:gj_mrb_02_navalkhi_bot_hijacke_mokdril_script_av _gj10004
gj_mrb_02_navalkhi_bot_hijacke_mokdril_photo_av _gj10004
Body:મોરબીના નવલખી બંદરે ચાર આતંકીઓએ બાર્જ હાઈજેક કર્યું જોકે મોકડ્રીલ હોવાનું જાહેર કર્યું
         મોરબી જીલ્લાના નવલખી બંદરે દરિયાઈ માર્ગે ચાર આતંકી ઘુસી આવ્યા હોય અને નવલખી બંદરના બાર્જને હાઇજેક કરવામાં આવ્યું હોય જેથી ક્વિક રિસ્પોન્સ ટીમ, એસઓજી, એલસીબી સહિતની ટીમો દોડી ગઈ હતી અને ચારેય આતંકીઓને ઝડપી લેવાયા હતા જોકે બાદમાં આ મોકડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું
         ગુજરાત ૧૬૦૦ કિમી દરિયાકિનારો ધરાવે છે અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશો દરિયાઈ માર્ગે આતંકીઓને ઘુસાડીને ષડ્યંત્ર રચતા હોય છે જેથી દરિયાઈ સુરક્ષા મામલે તાજેતરમાં મળેલી બેઠક બાદ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવલખી બંદરે બાર્જને ચાર આતંકવાદીઓ દ્વારા હાઈજેક કરવામાં આવ્યું હોય તેવો મેસેજ મળતા જ ક્વીસ રિસ્પોન્સ, એસઓજી અને એલસીબી તેમજ સ્થાનિક પોલીસ ટુકડીઓ પહોંચી હતી અને પોલીસને પગલે આતંકીઓ બોટમાં ચડીને ભાગવા જતા હોય ત્યારે પોલીસે હાઈજેક કરેલી બોટને છોડાવી ચાર આતંકીને ઝડપી લઈને હથિયાર અને આરડીએક્સ પેકેટ સાથે ઝડપી લીધા હતા આતંકી હુમલા કે ષડ્યંત્ર જેવી સ્થિતિમાં ક્વિક રિસ્પોન્સ અને પોલીસની ટુકડીઓ કેટલી સજ્જ છે તે જાણવા મોકડ્રીલ યોજાઈ હતી જેમાં પોલીસ ટુકડીઓએ વિલંબ કર્યા વિના ઓપરેશન પાર પાડ્યું હતું
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.