ETV Bharat / state

મોરબી જિલ્લામાં વધુ 4 કેસ નોંધાયા, કુલ આંક 160 - morbi news update

મોરબી જિલ્લામાં કોરોનાની મહામારી વધી રહી છે. મોરબી જિલ્લાના હળવદમાં 2 જયારે ટંકારા અને વાંકાનેરમાં 1-1 કોરોના કેસ નોંધાયા છે. તો મોરબી શહેરમાં એકપણ કેસ નોંધાયો નથી.

new four covid-19 cases reported in morbi
મોરબી જિલ્લામાં વધુ 4 કેસ નોંધાયા, કુલ આંક 160
author img

By

Published : Jul 17, 2020, 8:35 PM IST

મોરબીઃ મોરબી જિલ્લામાં કોરોનાની મહામારી વધી રહી છે. મોરબી જિલ્લાના હળવદમાં 2 જયારે ટંકારા અને વાંકાનેરમાં 1-1 કોરોના કેસ નોંધાયા છે. તો મોરબી શહેરમાં એકપણ કેસ નોંધાયો નથી.

મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા છે. જેમાં વાંકાનેરના દિવાનપરાના રહેવાસી 54 વર્ષના પુરુષ, હળવદના જૂના ધનાળાના રહેવાસી 45 વર્ષના પુરુષ, હળવદ સરા રોડ સિદ્ધનાથ સોસાયટીના રહેવાસી 37 વર્ષના પુરુષ અને ટંકારાના હીરાપર ગામના 24 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો મોરબી જિલ્લામાં વધુ 3 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આજના 4 કેસ સહિત મોરબી જિલ્લામાં કુલ કેસનો આંક 160 થયો છે. જેમાં 85 એક્ટિવ કેસ છે, જયારે 66 દર્દીઓ સ્વસ્થ થયાં છે, તો 9 દર્દીના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.