ETV Bharat / state

મોરબીમાં 30 હજારની લાંચ પ્રકરણમાં ફોરેસ્ટ ગાર્ડ જેલહવાલે - Gujarati News

મોરબી: ફોરેસ્ટ ગાર્ડ દ્વારા 30 હજારની લાંચ માંગવામાં આવી હતી, જે મામલે સુરેન્દ્રનગર ACBની ટીમે છટકું ગોઠવીને લાંચ પ્રકરણમાં ફોરેસ્ટગાર્ડની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 17, 2019, 3:14 PM IST

મોરબીના કાલીકાનગર વીડના ફોરેસ્ટ ગાર્ડ અરવિંદભાઈ રામભાઈ ડાંગરે ફરિયાદીને વિડમાં લાકડા લેવા આવો છો. તેમ કહી મોબાઈલમાં રેકોર્ડીંગ કરી કેસ નહિ કરવાના 35,000 માંગ્યા હતા.

બાદમાં 30 હજાર રૂપિયામાં પતાવટનું નક્કી કરાયું હતું. જે લાંચની માંગણી અંગે ACBમાં ફરિયાદ કરતા સુરેન્દ્રનગર ACBની ટીમે છટકું ગોઠવીને ફોરેસ્ટ ગાર્ડને ૩૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.

લાંચ કેસની વધુ તપાસ દ્વારકા ACB PI એ. પી. જોશી કરી રહ્યા છે. જેમાં આરોપીના ઘરની જડતી લેવામાં આવી હતી. આરોપીને કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યો હતો. આરોપીના રિમાન્ડ નામંજૂર કરી કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.

R_GJ_MRB_05_17APR_ACB_LANCH_AAROPI_JELHAVALE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_05_17APR_ACB_LANCH_AAROPI_JELHAVALE_SCRIPT_AV_RAVI

મોરબીમાં ૩૦ હજારની લાંચ પ્રકરણમાં ઝડપાયેલ ફોરેસ્ટ ગાર્ડ જેલહવાલે 

આરોપીને કોર્ટમાં રજુ કર્યા બાદ કરાયો જેલહવાલે 

        મોરબીના ફોરેસ્ટ ગાર્ડ દ્વારા ૩૦ હજારની લાંચ માંગવામાં આવી હોય જે મામલે ફરિયાદને પગલે સુરેન્દ્રનગર એસીબી ટીમે છટકું ગોઠવીને લાંચ પ્રકરણમાં ફોરેસ્ટગાર્ડની ધરપકડ કરી હતી અને આજે આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે 

મોરબીના કાલીકાનગર વીડના ફોરેસ્ટ ગાર્ડ અરવિંદભાઈ રામભાઈ ડાંગરે ફરિયાદીને વિડમાં લાકડા લેવા આવો છો તેમ મોબાઈલમાં રેકોર્ડીંગ કરી કેસ નહિ કરવાના ૩૫,૦૦૦ માંગવામાં આવ્યા હતા અને બાદમાં ૩૦ હજાર રૂપિયામાં પતાવટનું નક્કી કરાયું હતું જે લાંચની માંગણી અંગે એસીબીમાં ફરિયાદ કરતા સુરેન્દ્રનગર એસીબી ટીમે છટકું ગોઠવીને ફોરેસ્ટ ગાર્ડને ૩૦ હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો અને ૩૦ હજારની રોકડ રકમ રીકવર કરવામાં આવી હતી જે લાંચ કેસની વધુ તપાસ દ્વારકા એસીબી પીઆઈ એ પી જોશી ચલાવી રહ્યા હોય જેમાં આરોપીના ઘરની જડતી લેવામાં આવી હતી તેમજ આજે આરોપીને કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરાયો હતો જોકે આરોપીના રિમાન્ડ નામંજૂર કરી કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.