ETV Bharat / state

મોરબીમાં સિરામિકના કારખાનાના ગોડાઉનમાંથી 5 જુગારી ઝડપાયા

મોરબીના શક્તિ ચેમ્બર પાછળ આવેલા સિરામિક કારખાનાના ગોડાઉનની ઓફિસમાં જુગારની બાતમી મળતા LCB ટીમે દરોડો કરીને 5 જુગારિયાઓને ઝડપી લઈને 4 લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરી છે.

મોરબી
મોરબી
author img

By

Published : Jun 14, 2020, 4:31 PM IST

મોરબીઃ શહેરના શક્તિ ચેમ્બર પાછળ આવેલ સિરામિક કારખાનાના ગોડાઉનની ઓફિસમાં જુગારની બાતમી મળતા LCB ટીમે દરોડો કરીને 5 જુગારિયાઓને ઝડપી લઈને 4 લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરી છે.

મોરબીના મહેન્દ્રનગરની ધર્મમંગલ સોસાયટીના રહેવાસી જીજ્ઞેશ પટેલે પોતાની શક્તિ ચેમ્બર્સ પાછળ સનસીટી બંધ સિરામિક કારખાનામાં બ્લુ ટોન ઇન્ટરનેશનલ ગોડાઉનની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે તેવી બાતમી મળી હતી.

આ અંગે બાતમીને પગલે LCB ટીમે દરોડો કર્યો હતો. જેમાં જીજ્ઞેશ ચંદુભાઈ ભાટિયા, રાહુલ વડાવીયા, રસિક દેવશી ભાલોડીયા, આનંદ સુરેશ અને સુરેશ વિનોદને ઝડપીને રોકડ રકમ રૂપિયા 4,00,500 જપ્ત કરી કાદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.