ETV Bharat / state

મોરબી નગરપાલિકામાં બોલાચાલી બાદ પાલિકામાં હડતાલ, પોલીસની દરમિયાનગીરી બાદ ફરી શરૂ થયું કામ

મોરબીઃ નગરપાલિકા કચેરી હંમેશા માધ્યમોમાં ચમકતી રહે છે. નાગરિકોને સુવિધા ન આપી સકતી નગરપાલિકામાં ગુરૂવારે સામાજિક આગેવાન અને પાલિકાના કર્મચારી વચ્ચે જન્મમરણ દાખલા બાબતે ઝઘડો થયા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જો કે પાલિકાના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા અને પોલીસની દરમિયાનગીરી બાદ પાલિકા કર્મચારીઓએ હડતાલ સમેટી ફરીથી કામે લાગ્યા હતા.

Morbi
author img

By

Published : Jun 28, 2019, 8:14 AM IST

Updated : Jun 28, 2019, 11:17 AM IST

મોરબી નગરપાલિકા કચેરીમાં જન્મમરણ બારીએ બેસતા કર્મચારી મંગલસિંહ ગુરૂવારે પોતાનું કામકાજ કરતા હતા તે દરમિયાન સામાજિક આગેવાન મનુભાઈ સારેસા ત્યાં ગયા અને બંને વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો થયો હતો. આ બનાવને પગલે પાલિકાના કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો.

કર્મચારી અને સામાજિક આગેવાન વચ્ચે બોલાચાલી

સામાજિક આગેવાન દ્વારા અવારનવાર પાલિકા કચેરીએ કર્મચારીઓને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે પાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ બહાર નીકળી આવ્યા અને પાલિકાને તાળાબંધી કરીને હડતાલની જાહેરાત કરી હતી. ત્યાર બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં A ડીવીઝનના PI આર. જે. ચૌધરી દ્વારા બંને પક્ષની સમજાવવામાં આવ્યા અને મામલો થાળે પડ્યો હતો. પોલીસની સમજાવટથી પાલિકાના કર્મચારીઓ હડતાલ સમેટી લઈને કામકાજ પુનઃ શરુ કર્યું હતું.

R_GJ_MRB_06_27JUN_PALIKA_TALABANDHI_HADTAL_SAMADHAN_VIDEO_01_AV_RAVI

R_GJ_MRB_06_27JUN_PALIKA_TALABANDHI_HADTAL_SAMADHAN_VIDEO_02_AV_RAVI

R_GJ_MRB_06_27JUN_PALIKA_TALABANDHI_HADTAL_SAMADHAN_SCRIPT_AV_RAVI

મોરબી નગરપાલિકા કર્મચારી અને સામાજિક આગેવાન વચ્ચે બોલાચાલી બાદ હડતાલ 

મામલો પોલીસ મથકે પહોંચ્યો, પોલીસની સમજાવટ બાદ હડતાલ સમેટાઈ

        મોરબી નગરપાલિકા કચેરી હમેશા માધ્યમોમાં ચમકતી રહે છે નાગરિકોને સુવિધા ના આપી સકતા નગરપાલિકા તંત્રમાં આજે સામાજિક આગેવાન અને પાલિકાના કર્મચારી વચ્ચે જન્મમરણ દાખલા બાબતે ઝઘડો થયા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જોકે પાલિકાના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હોય અને પોલીસની દરમિયાનગીરી બાદ પાલિકા કર્મચારીઓએ હડતાલ સમેટી ફરીથી કામે લાગ્યા હતા

        મોરબી નગરપાલિકા કચેરીમાં જન્મમરણ બારીએ બેસતા કર્મચારી મંગલસિંહ આજે પોતાનું કામકાજ કરતા હોય દરમિયાન સામાજિક આગેવાન મનુભાઈ સારેસા ત્યાં ગયા હોય અને બંને વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો થયો હતો જે બનાવને પગલે પાલિકાના કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો સામાજિક આગેવાન દ્વારા અવારનવાર પાલિકા કચેરીએ કર્મચારીઓને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે પાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ બહાર નીકળી આવ્યા હતા અને પાલિકાને તાળાબંધી કરીને હડતાલની જાહેરાત કરી હતી તેમજ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી દ્વારા બંને પક્ષની સમજાવટ કરવામાં આવી હતી અને મામલો થાળે પડ્યો હતો તેમજ પોલીસની સમજાવટથી પાલિકાના કર્મચારીઓ હડતાલ સમેટી લઈને કામકાજ પુનઃ શરુ કર્યું હતું 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

Last Updated : Jun 28, 2019, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.