ETV Bharat / state

હળવદમાં છેલ્લી ઘડીએ સિંચાઈનું પાણી ન અપાતા ધરતીપુત્રોમાં રોષ - irrigation water

મોરબીઃ હળવદના ખેડૂતોને ખેતીના પાક માટે સિંચાઈનું પાણી પુરુ પાડતી એકમાત્ર બ્રહ્માણી-2 ડેમમાં રહેલો પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રાખવાની સ્થિતિને પગલે સિંચાઈ વિભાગે ખેડૂતોને પિયત માટે પાણી લેવા મનાઈ હુકમ ફરમાવી દીધો છે. આ મનાઈ હુકમ ફરમાવ્યા બાદ ખેડૂતો સિંચાઈ માટે પાણી ના લઈ શકે તે માટે બુધવારે સિંચાઈ વિભાગના અધિકારીઓએ પોલીસના બંદોબસ્ત વચ્ચે ડેમની મુલાકાત લીધી હતી.

સિંચાઈનું પાણી ન અપાતા ધરતીપુત્રો ચિંતામાં
author img

By

Published : May 16, 2019, 4:46 AM IST

અધિકારીઓએ મુલાકાત દરમિયાન ડેમમાંથી પાણી લેવા માટેના જોડાણો હટાવી દીધા હતા અને ખેડૂતોને પિયતનું પાણી નહિ જ મળે તેવો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. ત્યારે બુધવારે ડેમ સાઈટ પર ખેડૂતોએ પોતાની વ્યથા વર્ણવી હતી અને પાકને આખરી પિયત નહિ મળે તો, ખેડૂતો દેવાદાર બની જશે તેમ જણાવ્યુ હતુ. જેથી અધિકારીઓને છેલ્લા 10 દિવસ પાણી આપવાની આજીજી કરી હતી. વધુમાં ખેડૂતોએ પાકને પિયતનું પાણી નહી આપવામાં આવે તો, આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

સિંચાઈનું પાણી ન અપાતા ધરતીપુત્રો ચિંતામાં

તંત્રના પિયત માટે પાણી ન આપવાના નિર્ણય અંગે સિંચાઈ અધિકારીએ જણાવ્યુ કે, બ્રહ્માણી ડેમમાંથી હળવદ નગરપાલિકા પીવાનું પાણી વિતરણ કરે છે. આ જળ જથ્થો પીવા માટે અનામત રાખવામાં આવ્યો હોવાથી ખેડૂતોને પિયતનું પાણી આપી શકાય તેમ નથી. જેથી ડેમમાંથી પાણી લેતા અટકાવવા જોડાણો કાપવામાં આવ્યા છે અને આ કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. જ્યારે તંત્રની કાર્યવાહીને પગલે ખેડૂત આગેવાન જણાવે છે કે, ગત્ વર્ષે ઓછા વરસાદથી હળવદ તાલુકો અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. હાલ ખેડૂતોએ વાવેતર કર્યુ છે અને છેલ્લી વખતનું પિયત બાકી છે ત્યારે પાણી નહિ મળે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જશે. આવી રીતે તંત્ર છેલ્લી ઘડીએ મનઘડત નિર્ણય કરે છે જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

R_GJ_MRB_05_15MAY_HALVAD_KHEDUT_PANI_PROBLEM_BITE_01_AVBB_RAVI

R_GJ_MRB_05_15MAY_HALVAD_KHEDUT_PANI_PROBLEM_BITE_02_AVBB_RAVI

R_GJ_MRB_05_15MAY_HALVAD_KHEDUT_PANI_PROBLEM_VISUAL_AVBB_RAVI

R_GJ_MRB_05_15MAY_HALVAD_KHEDUT_PANI_PROBLEM_SCRIPT_AVBB_RAVI

હળવદના ખેડૂતોને સિંચાઈ માટેના સહારા સમાન બ્રાહ્મણી ૨ ડેમમાં રહેલો પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રાખવાની સ્થિતિને પગલે સિંચાઈ વિભાગે ખેડૂતોને પિયત માટે પાણી લેવા મનાઈ હુકમ ફરમાવી દીધો છે અને મનાઈ હુકમ ફરમાવ્યા બાદ ખેડૂતો પાણી ના લઈ સકે તે માટે આજે સિંચાઈ વિભાગના અધિકારીઓએ પોલીસના બંદોબસ્ત વચ્ચે આજે ડેમની મુલાકાત લીધી હતી જે મુલાકાત દરમિયાન ડેમમાંથી પાણી લેવા માટેના જોડાણો હટાવી દેવામાં આવ્યા હતા અને ખેડૂતોને પિયતનું પાણી નહિ જ મળે તેવો સ્પષ્ટ સંકેત આપી દીધો છે ત્યારે આજે ડેમ સાઈટ પર ખેડૂતોએ પોતાની વ્યથા વર્ણવી હતી અને પાકને આખરી પિયત નહિ મળે તો ખેડૂતો દેવાદાર બની જશે જેથી આખરી ૧૦ દિવસ પાણી આપવાની આજીજી કરી હતી તેમજ જો પિયતનું પાણી ના મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે પિયત માટે પાણી ના આપવાના નિર્ણય અંગે સિંચાઈ અધિકારી જણાવે છે ડેમમાંથી હળવદ નગરપાલિકા પીવાનું પાણી વિતરણ કરે છે અને જળ જથ્થો પીવા માટે અનામત રાખવામાં આવ્યો હોય જેથી ખેડૂતોને પિયતનું પાણી આપી સકાય તેમ નથી જેથી આજે ડેમમાંથી પાણી લેતા અટકાવવા જોડાણો કાપવામાં આવ્યા છે જે કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું જયારે તંત્રની કાર્યવાહીને પગલે ખેડૂત આગેવાન જણાવે છે કે ગત વર્ષે ઓછા વરસાદથી હળવદ તાલુકો અછતગ્રસ્ત જાહેર કરેલ હતો હાલ ખેડૂતોએ વાવેતર કરેલ હોય અને છેલ્લી વખતનું પિયત બાકી છે ત્યારે પાણી નહિ મળે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જશે તંત્ર મનઘડત નિર્ણય કરે છે જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે

બાઈટ ૧ : સતીષ ઉપાધ્યાય – સિંચાઈ અધિકારી

બાઈટ ૨ : કિશોરભાઈ ચીખલીયા – ખેડૂત આગેવાન

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.