ETV Bharat / state

પાક વીમા મુદ્દે ખેડુકો વીમા કંપનીઓ સામે લાલઘુમ

મોરબી: ખેડૂતોને કાયમી સતાવતો પાકવિમાનો પ્રશ્ન દર વર્ષ સર્જાતો હોય છે અને ખેડૂતો લાચારી અનુભવતા હોય ત્યારે ખેડૂતોના પાક વીમા પ્રશ્ને મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ આક્રમક જોવા મળી રહ્યું છે. પાક્વીમો તાત્કાલિક ન મળે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

author img

By

Published : Apr 13, 2019, 9:13 AM IST

સ્પોટ ફોટો

ખેડૂતો પાક વીમા મામલે સંમેલન તેમજ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. મજુરી કર્યા બાદ પણ ખેડૂતોને ઉપજ મળતી ન હોય અને બીજી તરફ પાક વીમાં કંપનીઓની દાદાગીરીને પગલે ખેડૂતો અંતિમ પગલું ભરવા મજબુર બનતા હોય છે. ખેડૂતોને પાક્વીમાંના પુરા પૈસા ચુકવાતા નથી. જેથી હવે ખેડૂતોને ચોમાસુ નજીક હોય ત્યારે બિયારણ, દવા, ખાતરની ખરીદી કરવી છે. પરંતુ વીમાની રકમ મળી નથી. જેથી ખેડૂત દુ:ખી છે અને ખેડૂતોએ પ્રીમીયમ ભર્યા છતાં પાકવીમા આપવામાં વીમા કંપની આનાકાની કરે છે.

પાક વીમા મુદ્દે ખેડુકો વીમા કંપનીઓ સામે

જેને લઇને જો સરકાર વીમા માટે કાંઈ વિચારશે નહિ અને તુરંત વિમાનો પ્રશ્ન ન ઉકેલાય તો મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે. ખેડૂતોના પાક વીમાં પ્રશ્ને સરકાર ગંભીરતા દાખવે અને તુરંત પ્રશ્નનું નિરાકરણ લઇ આવવા માંગ કરી છે.

Intro:R_GJ_MRB_05_12APR_PAK_VIMA_KANUNI_KARYVAHI_BITE_AVB_RAVI

R_GJ_MRB_05_12APR_PAK_VIMA_KANUNI_KARYVAHI_VISUAL_AVB_RAVI

R_GJ_MRB_05_12APR_PAK_VIMA_KANUNI_KARYVAHI_SCRIPT_AVB_RAVI

Body:ખેડૂતોને કાયમી સતાવતો પાકવિમાનો પ્રશ્ન દર વર્ષ સર્જાતો હોય છે અને ખેડૂતો લાચારી અનુભવતા હોય ત્યારે ખેડૂતોના પાક્વીમાંના પ્રશ્ને મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ આક્રમક જોવા મળી રહ્યું છે અને પાક્વીમો તાત્કાલિક ના મળે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ખેડૂતો પાક્વીમાં મામલે સંમેલન તેમજ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે ધોમ ધખતા તાપમાં ખેડૂત પરેશાન થાય છે અને કાળી મજુરી કર્યા બાદ પણ ખેડૂતોને ઉપજ મળતી ના હોય અને બીજી તરફ પાક્વીમાં કંપનીઓની દાદાગીરીને પગલે ખેડૂતો અંતિમ પગલું ભરવા મજબુર બનતા હોય છે ખેડૂતોને પાક્વીમાંના પુરા પૈસા ચુકવાતા નથી જેથી હવે ખેડૂતોને ચોમાસુ નજીક હોય ત્યારે બિયારણ, દવા, ખાતરની ખરીદી કરવી છે પરંતુ વીમાની રકમ મળી નથી જેથી ખેડૂત દુખી છે અને ખેડૂતોએ પ્રીમીયમ ભર્યા છતાં પાકવીમા આપવામાં વીમા કંપની આનાકાની કરે છે જેથી જો સરકાર વીમા માટે કાઈ વિચારશે નહિ અને તાકીદે વિમાનો પ્રશ્ન ના ઉકેલાય તો મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે ખેડૂતોના પાક્વીમાં પ્રશ્ને સરકાર ગંભીરતા દાખવે અને તાકીદે પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પણ માંગ કરી હતી 

 બાઈટ : લાલજીભાઈ મહેતા – પ્રમુખ, મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ

Conclusion:રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.