ETV Bharat / state

માળિયામાં ફૂડ સિક્યુરીટીની પડતર 359 અરજીનો નિકાલ - Morbi

મોરબીઃ માળિયા શહેરી અને ગ્રામ્ય પંથકમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ વર્ષ 2016થી કરવામાં આવેલી અરજીઓ પેન્ડિંગ હતી. જેના નિકાલ માટેની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જેમાં કુલ 359 અરજીઓનો નિકાલ કરાયો છે.

morbi
author img

By

Published : Feb 9, 2019, 12:12 PM IST

નેશનલ ફૂડ સિક્યુરીટી અંતર્ગત ગરીબ પરિવારોને મળતા રાશન સહિતની સુવિધાઓથી વંચિત અરજદારો દ્વારા વર્ષ 2016 થઈ વર્ષ 2019 દરમિયાન કુલ 359 અરજી કરવામાં આવી હતી. જેમાં શહેરી વિસ્તારની 106 અને ગ્રામ્ય પંથકની 253 અરજીઓ પડતર હતી. જેના નિકાલ માટે મામલતદાર સી બી નિનામા, ટીડીઓ હાર્દિક પટેલ, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા અને નાયબ મામલતદાર હસમુખ મારવાણીયા સહિતના અધિકારીઓના સાર્થક પ્રયાસને પગલે ત્રણ વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

morbi
સ્પોટ ફોટો
undefined

તેમજ હવેના સમયમાં આવનારી અરજીઓનો પણ સમયસર નિકાલ થઇ શકે તે માટે અધિકારીઓએ કટીબદ્ધતા દાખવી છે.

R_GJ_MRB_03_09FEB_MALIYA_ARJI_NIKAL_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_03_09FEB_MALIYA_ARJI_NIKAL_SCRIPT_AV_RAVI

માળિયામાં ફૂડ સિક્યુરીટી અંગેની પડતર ૩૫૯ અરજીઓનો નિકાલ કરાયો

        માળિયા શહેરી અને ગ્રામ્ય પંથકમાં નેશનલ ફૂડ સીક્યુરીટી એક્ટ હેઠળ વર્ષ ૨૦૧૬ થી કરવામાં આવેલી અરજીઓ પેન્ડીંગ હોય જેના નિકાલ માટેની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હતી અને કુલ ૩૫૯ અરજીઓનો નિકાલ કરાયો છે

        નેશનલ ફૂડ સિક્યુરીટી અંતર્ગત ગરીબ પરિવારોને મળતા રાશન સહીતની સુવિધાઓથી વંચિત અરજદારો દ્વારા વર્ષ ૨૦૧૬ થઈ વર્ષ ૨૦૧૯ દરમિયાન કુલ ૩૫૯ અરજી કરવામાં આવી હતી જેમાં શહેરી વિસ્તારની ૧૦૬ અને ગ્રામ્ય પંથકની ૨૫૩ અરજીઓ પડતર હોય જેના નિકાલ માટે મામલતદાર સી બી નીનામા, ટીડીઓ હાર્દિક પટેલ, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા અને નાયબ મામલતદાર હસમુખભાઈ મારવાણીયા સહિતના અધિકારીઓના સાર્થક પ્રયાસને પગલે ત્રણ વર્ષથી વધુ સમયથી પેન્ડીંગ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે તેમજ હવેના સમયમાં આવનારી અરજીઓનો પણ સમયસર નિકાલ થઇ સકે તે માટે અધિકારીઓએ કટીબધ્ધતા દાખવી છે  

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.