ETV Bharat / state

મોરબીમાં સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ હટાવાયું - RaviMotwani

મોરબીઃ જિલ્લાના મકનસર ગામે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. જે મામલતદાર અને ટીડીઓની ટીમે પોલીસને સાથે રાખી દબાણ દૂર કર્યું હતું.

mrb
author img

By

Published : May 29, 2019, 4:58 PM IST

મોરબીના મકનસર ગામના પ્રેમજીનગર વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ થયાનું માહિતી મળતાં વહીવટી તંત્ર દોડતું થયું હતું. જેમાં મોટી વાવડી ગામેથી હિજરત કરી આવતા લોકોને કલેક્ટર દ્વારા ત્રણ એકર સરકારી જમીન ફાડવવામાં આવી હતી. તે જમીન પર અમુક તત્વોએ પેશકદમી કરી જમીન પર પાંચ મકાનો એક ગેરેજ સહિતનું દબાણ કરવામાં આવ્યું હતું.

તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

ત્યારે ડેપ્યુટી કલેક્ટર અનિલ ગોસ્વામી અને ટીડીઓ ગોહિલ સહિતની ટીમે તે દબાણ દૂર કરી અને સરકારી જમીનને ખુલ્લી કરી હતી.

Intro:r gj mrb 05 29may morbi daban dimolation script avb ravi

Body:મોરબીના મકનસર ગામે આવે પ્રેમ્જીનગર વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું જેમ અમે આજે મામલતદાર અને ટીડીઓની ટીમે પોલીસને સાથે રાખી અને દબાણ દૂર કર્યું હતું મોરબી ને મકનસર ગામના પ્રેમ્જીનગર વિસ્તારમાં આવેલ સરકારી જમીન પર દબાણ થયાનું માહિતી મળતાં વહીવટી તંત્ર દોડતું થયું હતું જેમાં મોટી વાવડી ગામે થી હિજરત કરી આવેલા લોકોને કલેકટર દ્વારા ત્રણ એકર સરકારી જમીનમાં પાડવામાં આવી હતી તે જમીન પર અમુક તત્વો એ પેશકદમી કરી હતી આ જમીન પર પાંચ મકાનો એક ગેરેજ એક એક નો ફોટો સહિત નું દબાણ કરવામાં આવ્યું હતું જે તમને આજે ડેપ્યુટી કલેકટર અનિલ ગોસ્વામી tdf ગોહિલ સહિતની ટીમે તે દબાણ દૂર કરી અને સરકારી જમીન ને ખુલ્લી કરી હતી બાઈટ : પી.એ.ગોહિલ, tdo મોરબી નોંધ : દબાણના વિઝ્યુલ મેલમાં મોકલ્યા છે

Conclusion:ravi a motwani morbi 96876 22033
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.