ETV Bharat / state

અતિવૃષ્ટિને પગલે માલઢોર માટે ચારો નથી મળતો, પશુપાલકો પરેશાન - રાજ્યના પશુપાલકો માટે સ્પેશ્યલ રાહત

મોરબી: આ વર્ષે અતિવૃષ્ટિને પગલે માલઢોર માટે ઘાસચારાનો પ્રશ્ન ઊભો થયો છે. જેથી પશુપાલકો પરેશાન થયા છે. ત્યારે રાજ્ય સરકાર પશુપાલકો માટે સ્પેશિયલ રાહત પેકેજ જાહેર કરે તેવી માગ કરી છે.

etv bharat
ચાલુ વર્ષે અતિવૃષ્ટિને પગલે માલઢોર માટે ચારો મળતો નથી જેથી પશુપાલકો પરેશાન થયા છે
author img

By

Published : Nov 29, 2019, 3:09 PM IST

Updated : Nov 29, 2019, 3:56 PM IST

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને જણાવ્યું છે કે, અતિવૃષ્ટિને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે અને માલઢોર માટે ઘાસચારો મળતો નથી. ખોળ કપાસિયાના ભાવમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં માલધારી પરિવારો પરેશાન થયા છે. તેની નજર સામે ઢોર ગાયો, ભેંસો, બકરા, સહિતના પશુધનમાં ભયંકર રોગચાળાના કારણે મોતને ભેટે છે.

ચાલુ વર્ષે અતિવૃષ્ટિને પગલે માલઢોર માટે ચારો મળતો નથી જેથી પશુપાલકો પરેશાન

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માલણીયાદ ગામે 20થી 25 ઘેટાઓના મોત થયા છે. અન્ય તાલુકા જિલ્લાઓમાં પણ રોગચાળાને કારણે પશુઓના મોત થયા છે. માલધારી પેટે પાટા પશુપાલકો નિરાધાર બનેલા છે. જેથી અતિવૃષ્ટિથી માત્ર ખેડૂત સમાજ જ નહિ, પરંતુ પશુપાલકોને રાહત કેપેજ આપવાની જરૂરિયાત છે. જેથી પશુપાલકોને કેશ ડોલ જેવી સહાય શરુ કરી દેવા માગ કરી છે.

Intro:gj_mrb_02_maldhari_rahat_packej_maang_visual_avb_gj_10004
gj_mrb_02_maldhari_rahat_packej_maang_bite_avb_gj_10004
gj_mrb_02_maldhari_rahat_packej_maang_script_avb_gj_10004

gj_mrb_02_maldhari_rahat_packej_maang _avb_gj_10004

Body:રાજ્યના પશુપાલકો માટે સ્પેશ્યલ રાહત પેકેજ જાહેર કરવાની માંગ
         ચાલુ વર્ષે અતિવૃષ્ટિને પગલે માલઢોર માટે ચારો મળતો નથી જેથી પશુપાલકો પરેશાન થયા છે ત્યારે રાજ્ય સરકાર પશુપાલકો માટે સ્પેશ્યલ રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે
         ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે અતિવૃષ્ટિને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે અને માલઢોર માટે નીરણ-ચારો મળતો નથી તેમજ ખોળ કપાસિયાના બેફામ ભાવ અને ચરિયાણના ભાવો વધી ગયા છે આવી સ્થિતિમાં માલધારી પરિવારો પરેશાન થયા છે તેની નજર સામે ઢોર ગાયો, ભેંસો, બકરા, સહિતના પશુધનમાં ભયંકર રોગચાળાના કારણે મોતને ભેટે છે મોરબી જીલ્લાના હળવદ તાલુકાના માલણીયાદ ગામે ૨૦ થી ૨૫ ઘેટાઓના મોત થયા છે અન્ય તાલુકા જિલ્લાઓમાં પણ રોગચાળાને કારણે પશુઓના મોત થયા છે અને માલધારી પેટે પાટા બાંધી ઘર પરિવારને બાજુએ રાખીને પશુધન માટે ખર્ચ કરે છે અતિવૃષ્ટિને કારણે ચરિયાણ ઝેરી બન્યા છે જે ખાવાથી પશુધન મરણને શરણે જાય છે અને પશુપાલકો નિરાધાર બનેલ છે જેથી અતિવૃષ્ટિથી માત્ર ખેડૂત સમાજ જ નહિ પરંતુ પશુપાલકોને પણ ખાસ રાહત પેકેજ આપવાની જરૂરિયાત છે જેથી પશુપાલકોને કેશ ડોલ જેવી સહાય શરુ કરી દેવા માંગ કરી છે

બાઈટ : રમેશભાઈ રબારી, માલધારી અગ્રણી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
Last Updated : Nov 29, 2019, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.