ETV Bharat / state

મોરબીમાં લાંચના કેસમાં આરોપીનો જામીન પર છુટકારો - Morbi bribery case

મોરબીઃ જિલ્લામાં લાંચના કેસમાં આરોપી સુભાષ અલ્લારખ્ખા મેરનો જામીન પર છુટકારો થયો છે. આ ઘટનાની વિગત અનુસાર 18 એપ્રિલના રોજ આરોપી સુભાષ માળીયા નગરપાલિકા ખાતે ફરજ બજાવતો હતો.

મોરબીમાં લાંચ રૂસ્વતના કેસમાં આરોપીનો જામીન પર છુટકારો
author img

By

Published : Jun 1, 2019, 1:55 PM IST

આ આરોપી સુભાષ અલ્લારખ્ખા જે તે વખતના મામલતદાર જેની પાસે નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકેનો ચાર્જ હતો, તે સમયમાં નગરપાલિકા વિસ્તારમાં 2015-16ની સાલમાં રસ્તામાં મેટલ મોડેલ તથા માટી નાખવાના કામ કરેલ હોવાની ખોટી વિગતો દર્શાવી હતી. અને આ રેકોર્ડમાં વરસાદમાં નાશ પામેલાની હકીકત દર્શાવી હતી. આ કામો નહીં કરેલા હોવા છતાં કરેલું બતાવી સરકારી પરિપત્ર નિયમનો ભંગ કર્યો હતો. જેથી સરકારના નાણાની ઉચાપત કરી ગુનો કરેલ હતો. આ અંગે પોલીસે આ કામના આરોપીને લાંચ રુશ્વતના અધિનિયમ હેઠળ ધરપકડ કરી હતી. આ કામના આરોપીના વકીલ મારફતે નામદાર હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેથી હાઇકોર્ટ આ આરોપીને જામીન પર છુટકારો આપ્યો છે.

આ આરોપીના વકીલ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે આરોપીઓએ પોતાના અંગત ફાયદા માટે કોઈ કૃત્ય કરેલ નથી. ગુનામાં સીધી કે આડકતરી રીતે આરોપીનો કોઇ રોલ નથી માત્ર સરકારના હુકમથી આરોપી સામે ગંભીર પ્રકારનો આરોપ નાખી ખોટી ફરિયાદ કરવામાં આવી છે. આરોપીએ કોઈ ઉચાપત કરેલ નથી કે કાવતરું રચ્યું નથી. આરોપી વિરૂદ્ધ પ્રથમ દર્શનીય કોઈ પુરાવો ન હોવા છતાં આરોપીને અટક કરવામાં આવેલ છે. હાલ કોર્ટે આરોપીને 15,000 રૂપિયાના શરતી જામીન પર છુટકારો કર્યો છે. આ આરોપી તરફે મોરબીના વકીલ દિલીપ અગેચાણીયા રોકાયેલા હતા.

R_GJ_MRB_04_01JUN_LANCH_AAROPI_JAMIN_CHHUTKARO_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_01JUN_LANCH_AAROPI_JAMIN_CHHUTKARO_SCRIPT_AV_RAVI

મોરબી જિલ્લામાં લાંચ રૂસ્વતના કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

                 મોરબી જિલ્લામાં લાંચ રૂસ્વતના કેસમાં આરોપી સુભાષ અલ્લારખ્ખા મેર નો જામીન પર છુટકારો થયો છે. ઘટનાની વિગત અનુસાર 18 એપ્રિલના રોજ આરોપી સુભાન માળીયા નગરપાલિકા ખાતે ફરજ બજાવતો હતો. તેને જે તે વખતના મામલતદાર જેની પાસે નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નો ચાર્જ હતો તે સમયમાં નગરપાલિકા વિસ્તારમાં 2015- 16 ની સાલમાં રસ્તામાં મેટલ મોડેલ તથા માટી નાખવાના કામ કરેલ હોવાની ખોટી વિગતો દર્શાવી હતી અને આ રેકોર્ડમાં  વરસાદમાં નાશ પામેલા ની હકીકત દર્શાવી હતી. આ કામો નહીં કરેલા હોવા છતાં કરેલું બતાવી સરકારી પરિપત્ર નિયમનો ભંગ કર્યો હતો. જેથી સરકારના નાણાની ઉચાપત કરી ગુનો કરેલ હતો. આ અંગે પોલીસે આ કામના આરોપીને લાંચ રુશ્વત ના અધિનિયમ હેઠળ ધરપકડ કરી હતી. આ કામના આરોપીના  વકીલ મારફતે નામદાર હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેથી હાઇકોર્ટ આ આરોપીને જામીન પર છુટકારો આપ્યો છે.

                આરોપીના વકીલ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે આરોપીઓએ પોતાના અંગત ફાયદા માટે કોઈ કૃત્ય કરેલ નથી. ગુનામાં સીધી કે આડકતરી રીતે આરોપીનો કોઇ રોલ નથી માત્ર સરકારના હુકમથી આરોપી સામે ગંભીર પ્રકારનો આરોપ નાખી ખોટી ફરિયાદ કરવામાં આવી છે,. આરોપીએ  કોઈ ઉચાપત કરેલ નથી કે કાવતરું રચ્યું નથી. આરોપી વિરૂદ્ધ પ્રથમ દર્શનીય કોઈ પુરાવો ન હોવા છતાં આરોપીને અટક કરવામાં આવેલ છે. હાલ કોર્ટે આરોપીને ૧૫,૦૦૦ રૂપિયાના શરતી જામીન પર છુટકારો કર્યો છે.આરોપી તરફે મોરબીના વકીલ દિલીપ અગેચાણીયા રોકાયેલા હતા 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.