ETV Bharat / state

ખેડામાં ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ, પોલીસ તપાસ શરૂ - Gujarat

ખેડા: જિલ્લામાં આવેલા કપડવંજ ખાતે ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ મામલે કપડવંજ ટાઉન પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, આ ખરેખર આત્મહત્યા જ છે કે પછી હત્યા કરવામાં આવી છે, તે અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 12, 2019, 10:36 PM IST

ખેડા જિલ્લામાં આવેલા કપડવંજના ગરોડ ગામ ખાતે લીમડાના ઝાડ પરથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં ગરોડના જ રહેવાસી એવા કાનજીભાઇ પરમારનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે ઘટનાને પગલે લોકોને જમાવડો પણ જોવા મળ્યો હતો. જો કે, આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક ધોરણે કપડવંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને ઝાડ પરથી ઉતારી પોસ્ટમૉર્ટમ માટે રવાના કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

R_GJ_KHD_02_12APRIL19_DEADBODY_AV_DHARMENDRA

ખેડા જીલ્લાના કપડવંજમાં ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.કપડવંજ ટાઉન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી હત્યા છે કે આત્મહત્યા તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
કપડવંજના ગરોડમાં લીમડાના ઝાડ પરથી લટકેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.જેને લઇ લોકો એકત્ર થઇ ગયા હતા.ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા કપડવંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને ઝાડ પરથી ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
મૃતદેહ ગરોડના રહેવાસી કાનજીભાઈ પરમારનો હોવાનું ઓળખ થવા પામી હતી.ઘટનાને લઇ પોલીસ દ્વારા ગુનો નોંધી હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા કરી છે તે સહીતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.