ETV Bharat / state

નવા મોબાઇલમાં ખામી નીકળતા LG કંપનીને વ્યાજ સાથે વળતર ચૂકવવા ગ્રાહક સુરક્ષા ફોરમ નો આદેશ

મોરબીઃ શહેરમાં એક યુવાને LG કંપનીનો મોબાઈલની ખરીદી કરી હતી. આ ફોન ડીફેકટ હોવાથી તે અંગે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી. જેને પગલે ગ્રાહક સુરક્ષા ફોરમે LG કંપનીને વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

MRB
author img

By

Published : Jul 6, 2019, 2:45 PM IST

મોરબીના યજ્ઞેશભાઈ વરમોરાએ 38,700ની કિમતનો LG કંપનીનો મોબાઈલ ખરીદ્યો હતો. જો કે, ફોનમાં ખામી જણાતા તેને મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક તકરાર નિવારણમાં અરજી કરી હતી. જેને પગલે ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ગ્રાહકના હક્કમાં ચુકાદો આપીને યજ્ઞેશ વરમોરાને 6 ટકા વ્યાજ સાથે રકમ ચુકવવા આદેશ કર્યો છે. મોરબીમાં અનેક ગ્રાહક જાગૃતિ સેમીનાર યોજાય છે, ત્યારે ગ્રાહક પોતાના હક્ક માટે જાગૃત બને તેવી અપીલ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ કરી છે.

Intro:R_GJ_MRB_01_06JUL_GRAHK_SURAKSHA_CHUKADO_FILE_PHOTO_AV_RAVI
R_GJ_MRB_01_06JUL_GRAHK_SURAKSHA_CHUKADO_SCRIPT_AV_RAVIBody:
ગ્રાહક સુરક્ષા તકરાર ફોરમેં મોબાઈલ કંપનીને વળતર ચુકવવા આપ્યો આદેશ
મોબાઈલની રકમ વ્યાજ સાથે ચુકવવા માટે આદેશ
         મોરબીના યુવાને એલજી કંપનીનો મોબાઈલ ખરીદી કર્યો હોય જે ફોનમાં ડીફેકટ હોવાથી આ અંગે ગ્રાહક સુરક્ષા ફોરમમાં તેને ફરિયાદ કરી હતી જેને પગલે ગ્રાહક સુરક્ષા ફોરમે એલજી કંપનીને વ્યાજ સાથે વળતર ચુકવવા આદેશ કર્યો છે
         મોરબીના યજ્ઞેશભાઈ વરમોરાએ એલ જીનો મોબાઈલ આડત્રીસ હજાર સાતસોની કિમતમાં ખરીદી કર્યો હતો જોકે ફોનમાં ખામી જણાતા તેને મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક તકરાર નિવારણમાં અરજી કરી હતી જેને પગલે ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ગ્રાહકના હક્કમાં ચુકાદો આપીને યજ્ઞેશ વરમોરાને છ ટકા વ્યાજ સાથે રકમ ચુકવવા આદેશ કર્યો છે મોરબીમાં અનેક ગ્રાહક જાગૃતિ સેમીનાર યોજાય છે ત્યારે ગ્રાહક પોતાના હક્ક માટે જાગૃત બને તેવી અપીલ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ કરી છે

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.