ETV Bharat / state

મોરબી દુર્ઘટના અંગે કૉંગ્રેસે કર્યા ભાજપ પર પ્રહાર, પરિવર્તન સંકલ્પ યાત્રા પહોંચી ભાવનગર

કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા ભાવનગર પહોંચી (Congress Parivartan Sankalp Yatra at Bhavnagar) હતી. તેમાં AICCના મહામંત્રી મુકુલ વાસનીક પણ જોડાયા (Congress Leader Mukul Wasnik) હતા. તો રાત્રે કુંભારવાડા સર્કલમાં (kumbharwada bhavnagar) જાહેર સભા (Congress Public Meeting at Bhavnagar) યોજવામાં આવી હતી. કૉંગ્રેસે ક્યાં મુદ્દાઓ પર ભાજપ પર પ્રહારો શરૂ કર્યા તે અંગે જોઈએ આ અહેવાલ.

મોરબી દુર્ઘટના અંગે કૉંગ્રેસે કર્યા ભાજપ પર પ્રહાર, પરિવર્તન સંકલ્પ યાત્રા પહોંચી ભાવનગર
મોરબી દુર્ઘટના અંગે કૉંગ્રેસે કર્યા ભાજપ પર પ્રહાર, પરિવર્તન સંકલ્પ યાત્રા પહોંચી ભાવનગર
author img

By

Published : Nov 3, 2022, 3:39 PM IST

ભાવનગર શહેરમાં પરિવર્તન સંકલ્પ યાત્રા (Congress Parivartan Sankalp Yatra) શહેરમાં રાત્રે આવી પહોંચી હતી. ત્યારે શહેરના કુંભારવાડા સર્કલમાં કૉંગ્રેસે જાહેરસભાનું (Congress Public Meeting at Bhavnagar)આયોજન કર્યું હતું, જેમાં AICCના મહામંત્રી મુકુલ વાસનીક (Congress Leader Mukul Wasnik) તેમ જ અન્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં મોરબીની દુર્ઘટના સહિતના અનેક મુદ્દાઓ અંગે ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા હતા.

શહેરમાં પરિવર્તન સંકલ્પ યાત્રાનું થયું આગમન ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં (kumbharwada bhavnagar) સર્કલમાં રાત્રી દરમ્યાન કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. AICCના મહામંત્રી મુકુલ વાસનીક (Congress Leader Mukul Wasnik) અન્ય મહેમાનો સાથે પરિવર્તન સંકલ્પ યાત્રા લઈ (Congress Parivartan Sankalp Yatra) અહીં પહોંચ્યા હતા.

શહેરમાં પરિવર્તન સંકલ્પ યાત્રાનું થયું આગમન

હવે પરિવર્તનની જરૂર છે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નક્કી કર્યું છે કે, ગુજરાત ચૂંટણીને (Gujarat Election 2022) પગલે મહત્વ રાખતા નક્કી કર્યું છે. ગુજરાતમાં સામાજિક, આર્થિક અને રાજકીય જેવી અલગ અલગ સ્થિતિ શું છે. દરેક સ્થિતિનું આંકલન કરીને તેને લોકો સામે રાખવાનું કામ અમે કરી રહ્યા છીએ. દરેક પરિસ્થિતિને લઈને લોકો સમક્ષ મૂકી અને હવે સમય આવી ગયો છે કે ભાજપની સત્તાને બદલીએ. કારણ કે. પરિવર્તનની હવે જરૂરિયાત છે.

કૉંગ્રેસની માટે કયો મુદ્દો પ્રથમ રહ્યો પ્રચારમાં શહેરની કુંભારવાડા સર્કલમાં (kumbharwada bhavnagar) મોરબી દુર્ઘટના (Morbi Bridge Collapse) મુદ્દો પ્રથમ બની ગયો છે. કુંભારવાડા સર્કલમાં સભાનું સંબોધન કરતા દરેક મહેમાનોએ પ્રથમ મોરબી ઘટનાનો ઉલ્લેખ કરીને કેવી રીતે ભ્રષ્ટાચાર થાય છે. ભાજપના રાજમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. આમ કૉંગ્રેસે પ્રથમ મોરબી અને બાદમાં મોંઘવારીનો મુદ્દો સભામાં ગજવવાની શરૂઆત કરી દીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.