ETV Bharat / state

મોરબીના નાગરિકે સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવા માટે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

મોરબી: જિલ્લાના એક જાગૃત નાગરિકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવા માટે રજૂઆત કરી છે.

MRB
author img

By

Published : Jun 21, 2019, 1:37 PM IST

મોરબી સેતુબંધ ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ સીએમને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ' ગુજરાત રાજ્યમાં લોકોને જ્યારે સંપતિની લે-વેચ કરવાની થાય છે. ત્યારે સરકાર તરફથી તેમાં સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે છે. જે ડ્યુટીના હાલના દર ખુબ જ વધારે છે. જેના કારણે મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર કે ધંધા માટેની જગ્યા કે જમીન ખરીદી કરતી વખતે વધુ સ્ટેમ્પ ડ્યુટી આપવી પડે છે. આમ વધુ વ્યાજ દરના કારણે લોકો મુશ્કેલી અનુભવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, હાલમાં મધ્યપ્રદેશ સરકારે ખુબ જ સારો નિર્ણય લઈને નાના તેમજ મધ્યમ આવક ધરાવતા લોકો માટે રાહત આપી છે. જેથી અમારી માંગણી છે કે, ગુજરાત રાજ્યમાં પણ આવો સુધારો કરીને નાના તેમજ મધ્યમ આવક ધરાવતા લોકોને રાહત આપવામાં આવે. તેઓને ઘરના ઘરનું સ્વપ્ન તેમજ પોતાના ધંધાની જગ્યા ઘરની લેવામાં મુશ્કેલી ન પડે અને પોતાનું ઘરનું ઘર લઈ શકે. આમ કે. ડી. બાવરવા નામના સ્થાનિકે સીએમ રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે. જોવાનું એ છે કે સરકાર આ જાગૃત નાગરીકની અપીલ ક્યારે સાંભળે છે ?

R_GJ_MRB_05_21JUN_STAMP_DUTY_RAHAT_RAJUAT_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_05_21JUN_STAMP_DUTY_RAHAT_RAJUAT_SCRIPT_AV_RAVI

મોરબીમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવા માટે મુખ્યમંત્રીને પત્ર 

જાગૃત નાગરિકે કરી રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત

        મોરબીના એક જાગૃત નાગરિકે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવા રજૂઆત કરી છે.

મોરબી સેતુબંધ ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ સીએમને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ' ગુજરાત રાજ્યમાં લોકોને જ્યારે સંપતિની લે-વેચ કરવાની થાય છે. ત્યારે સરકાર તરફથી તેમાં સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે છે. જે ડ્યુટીના હાલના દર ખુબ જ વધારે છે. જેના કારણે મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર કે ધંધા માટેની જગ્યા કે જમીન ખરીદી કરતી વખતે વધુ સ્ટેમ્પ ડ્યુટી આપવી પડે છે. આમ વધુ વ્યાજ દરના કારણે લોકો મુશ્કેલી અનુભવે છે. હાલમાં જે મધ્યપ્રદેશ સરકારે ખુબ જ સારો નિર્ણય લઈને નાના તેમજ મધ્યમ આવક ધરાવતા લોકો માટે રાહત આપી છે. જેથી અમારી માંગણી છે કે ગુજરાત રાજ્યમાં પણ આવો સુધારો કરીને નાના તેમજ મધ્યમ આવક ધરાવતા લોકોને રાહત આપીને તેઓને ઘરના ઘરનું સ્વપ્ન તેમજ પોતાના ધંધાની જગ્યા ઘરની લેવામાં મુશ્કેલી ન પડે અને પોતાનું ઘરનું ઘર લઈ શકે' આમ કે.ડી.બાવરવા નામના સ્થાનિકે સીએમ રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે. જોવાનું એ છે કે સરકાર આ જાગૃત નાગરીકની અપીલ ક્યારે સાંભળે છે ?

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.