ETV Bharat / state

મોરબીમાં શ્રમયોગીઓ મતદાન આપી શકે તે માટે પરિપત્ર જાહેર

મોરબી: વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકસભા ચુંટણી એ મહાપર્વથી જરાપણ ઓછું નથી. ત્યારે આ મહાપર્વમાં દેશનો દરેક નાગરિક એટલે કે મતદાતા જોડાય અને પર્વને સાર્થક બનાવી શકાય તે માટે ચુંટણી પંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 15, 2019, 2:16 PM IST

ગુજરાતની તમામ લોકસભા બેઠક પર ૨૩ એપ્રિલે મતદાન યોજાનાર છે, ત્યારે ઓદ્યોગિક રીતે વિકસિત મોરબીમાં નાયબ નિયામક ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય મોરબી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ મોરબીમાં આવેલા ધારા, ૧૯૪૮ હેઠળના(ઓદ્યોગિક એકમો) કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ અન્વયે નોંધણી થયેલી સંસ્થાઓ પર કામ કરતા શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.

શ્રમયોગીઓ મતદાન આપી શકે તે હેતુથી પરિપત્ર કરાયો જાહેર

જ્યારે મોરબીમાં સિરામિક એકમોમાં ૨૪ કલાક ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોય છે. તેવા સંજોગોમાં કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ/ કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણથી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર, માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઇથી વિરૂધ્ધનું વર્તન કરશે, તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Intro:R_GJ_MRB_05_15APR_LABOUR_VOTING_HOLIDAY_BITE_AVB_RAVI

R_GJ_MRB_05_15APR_LABOUR_VOTING_HOLIDAY_VISUAL_AVB_RAVI

R_GJ_MRB_05_15APR_LABOUR_VOTING_HOLIDAY_SCRIPT_AVB_RAVI

Body:વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકસભા ચુંટણી એ મહાપર્વથી જરાપણ ઓછું નથી ત્યારે આ મહાપર્વમાં દેશનો દરેક નાગરિક એટલે કે મતદાતા જોડાય અને પર્વને સાર્થક બનાવી સકાય તે માટે ચુંટણીપંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ગુજરાતની તમામ લોકસભા બેઠક પર તા. ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે ત્યારે ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી જીલ્લામાં નાયબ નિયામક ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય મોરબી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે પરિપત્ર મુજબ મોરબી જીલ્લામાં આવેલ કારખાના ધારા, ૧૯૪૮ હેઠળના (ઔઘોગિક એકમો) કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વકર્સ એકટ, ૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા / સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે, તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા, ૧૯પ૧ ની કલમ-૧૩પ(બી) મુજબ કારખાના ધારા, ૧૯૪૮ હેઠળના(ઔઘોગિક એકમો) કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ અન્વયે નોંધણી થયેલ સંસ્થાઓ / સાઇટો ઉપર કામ કરતા શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. જયારે મોરબીમાં સિરામિક એકમોમાં ૨૪ કલાક ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોય છે તેવા સંજોગોમાં કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ/ કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર માલીક કે  નોકરીદાતા ઉપરોકત જોગવાઇથી વિરુધ્ધનું વર્તન કરશે તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.              

બાઈટ : કૃણાલ શાહ – શ્રમ અધિકારી, મોરબી  

Conclusion:
રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.