ETV Bharat / state

વાંકાનેર નજીક સિરામિક ફેકટરીમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ - rape

મોરબીઃ વાંકાનેર પંથકમાં આવેલા સિરામિક એકમમાં મજૂર પરિવારની સગીરા સાથે એક શખ્સે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કર્યાની ફરિયાદ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોધાવી છે. પોલીસે પોસ્કો, દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

vakaner
author img

By

Published : Jun 18, 2019, 5:17 PM IST

વાંકાનેર પંથકમાં આવેલા સિરામિક એકમમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની 14 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ બનનારાના પિતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ભોગ બનેલ સગીરા તેના માતાપિતા સાથે કારખાને ગઈ હોય અને બાદમાં તેને ભૂખ લાગતા ઓરડીમાં દૂધ પીવા આવી હતી, પરંતુ લાંબો વખત સુધી પરત ન આવતા તેની શોધખોળ ચલાવી હતી અને લેબર ક્વાર્ટરમાં તપાસ કરતા આરોપી અજય બારીક મૂળ ઓડિશાવાળાની ઓરડીમાં સગીરા બેભાન અવસ્થામાં જોવા મળી હતી.

સગીરા હોશમાં ના હોય તેમજ તેના કપડા અસ્તવ્યસ્ત જોવા મળતા પિતા તુરંત મામલો પામી ગયા હતા અને બાદમાં સમગ્ર આપવીતી વર્ણવી હતી, કે તે પોતાની ઓરડીથી પરત આવતી હોય ત્યારે આરોપીના રૂમ પાસે પહોંચતાં તેણે હાથ પકડી બળજબરીથી તેના રૂમમાં લઇ ગયેલ અને કોઈ ગોળી ખવડાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી સગીરાને સરકારી દવાખાને સારવાર માટે લઇ જઈને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી બનાવની વધુ તપાસ પી.એસ.આઇ એસ.એ.ગોહિલ ચલાવી રહ્યા છે.

R_GJ_MRB_06_18JUN_WAKANER_SAGIRA_DUSHKARM_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_06_18JUN_WAKANER_SAGIRA_DUSHKARM_SCRIPT_AV_RAVI

વાંકાનેર નજીક સિરામિક ફેકટરીમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ

પોલીસે પોસ્કો, દુષ્કર્મની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો

        વાંકાનેર પથકમાં આવેલ સિરામિક એકમમાં મજુર પરિવારની સગીરા સાથે એક શખ્સે બળજબરીથી શારીરિક સંબધ બાધી દુષ્કર્મ કર્યાની ફરિયાદ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોધાવી છે.

        વાંકાનેર પથકમાં આવેલ સિરામિક એકમમાં રહીને મજુરી કામ કરતા મજુર પરિવારની ૧૪ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ થયાની ભોગ બનનારના પિતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ભોગ બનનાર સગીરા તેના માતાપિતા સાથે કારખાને ગઈ હોય અને બાદમાં તેને ભૂખ લાગતા ઓરડીમાં દૂધ પીવા આવી હતી પરંતુ લાંબો વખત સુધી સગીરા પરત ના આવતા માતાપિતાએ તેની શોધખોળ ચલાવી હતી અને લેબર ક્વાર્ટરમાં તપાસ કરતા આરોપી અજય ગીધારભાઈ બારીક મૂળ ઓડિશાવાળાની ઓરડીમાં સગીરા બેભાન અવસ્થામાં જોવા મળી હતી સગીરા હોશમાં ના હોય તેમજ તેના કપડા અસ્તવ્યસ્ત જોવા મળતા પિતા તુરંત મામલો પામી ગયા હતા અને બાદમાં સગીરાએ સમગ્ર આપવીતી વર્ણવી હતી કે તે પોતાની ઓરડીથી પરત આવતી હોય ત્યારે આરોપી અજયના રૂમ પાસે પહોંચતાં તેણે હાથ પકડી  બળજબરીથી તેના રૂમમાં લઇ ગયેલ અને કોઈ ગોળી ખવડાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી સગીરાને વાંકાનેર સરકારી દવાખાને સારવાર માટે લઇ જઈને સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ પી.એસ.આઇ એસ. એ. ગોહિલ ચલાવી રહ્યા છે  

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.