ETV Bharat / state

મોરબી કોર્ટે ચેક રીટર્ન કેસમાં છ માસની સજા અને ૩.૨૭ લાખ વળતર ચુકવવા આદેશ કર્યો - Gujarat News

મોરબીઃ જિલ્લામાં ચેક રીટર્ન અંગે કેસમાં શનિવારે મોરબી કોર્ટે આરોપીને છ માસની સજા અને ૩.૨૭ લાખનું વળતર ચુકવવાનો હુકમ કર્યો છે. બે વર્ષ પહેલા નાણા ઉછીના લીધા બાદ પરત ન કરતા રઘુવિરસિંહ જાડેજાએ કેશ કરતા ખોટો ચેક આપનારને 6 મહિનાની જેલ અને વળતર ચુકવવાનો આદેશ કોર્ટ કર્યો છે.

મનસુખ મોહન પરમાર
author img

By

Published : Jul 6, 2019, 8:34 PM IST

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શાપરના પૃથ્વીરાજસિંહ ઉર્ફે રઘુભા જામભા જાડેજાએ તેના મિત્ર મનસુખ મોહન પરમાર વર્ષ ૨૦૧૮માં ૩ લાખની રકમ હાથ ઉછીના આપ્યા હોય અને બદલામાં તેને આપેલો ચેક રીટર્ન થતા પૃથ્વીરાજસિંહ જાડેજાએ એડવોકેટ અશ્વિન બડમલીયા મારફત કોર્ટમાં કેસ કર્યો હતો. જે અંગેનો કેસ આર એમ કલોતરાની કોર્ટમાં ચાલી જતા શનિવારના રોજ કોર્ટે આરોપી મનસુખ મોહન પરમારને દોષિત ઠેરવી છ માસની સજા સંભળાવી છે, તેમજ ફરિયાદીને ૩,૨૭,૦૦૦ રૂપિયા વળતર પેટે ચુકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

Intro:R_GJ_MRB_08_06JUL_CHEQUE_RETURN_COURT_JUDGEMENT_FILE_PHOTO_AV_RAVI
R_GJ_MRB_08_06JUL_CHEQUE_RETURN_COURT_JUDGEMENT_SCRIPT_AV_RAVI
Body:મોરબી કોર્ટે ચેક રીટર્ન કેસમાં છ માસની સજા અને ૩.૨૭ લાખ વળતર ચુકવવા આદેશ કર્યો
         મોરબીમાં ચેક રીટર્ન અંગે કેસ ચાલતો હોય જેમાં આજે મોરબી કોર્ટે આરોપીને છ માસની સજા અને ૩.૨૭ લાખનું વળતર ચુકવવાનો હુકમ કર્યો છે
         બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શાપરના પૃથ્વીરાજસિંહ ઉર્ફે રઘુભા જામભા જાડેજાએ તેના મિત્ર મનસુખ મોહન પરમાર રહે મોરબી વાળાને વર્ષ ૨૦૧૮ માં ૩ લાખની રકમ હાથ ઉછીના આપ્યા હોય અને બદલામાં તેને આપેલો ચેક રીટર્ન થતા પૃથ્વીરાજસિંહ ઉર્ફે રઘુભા જાડેજાએ એડવોકેટ અશ્વિન બડમલીયા મારફત કોર્ટમાં કેસ કર્યો હોય જે અંગેનો કેસ આર એમ કલોતરાની કોર્ટમાં ચાલી જતા આજે કોર્ટે આરોપી મનસુખ મોહન પરમારને દોષિત ઠેરવી છ માસની સજા સંભળાવી છે તેમજ ફરિયાદીને ૩,૨૭,૦૦૦ રૂપિયા વળતર પેટે ચુકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે
નોંધ : વકીલ ફાઈલ ફોટો મોકલ્યો છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.