ETV Bharat / state

મોરબીમાં ઉર્જાપ્રધાનની ઉપસ્થિતીમાં ઉજવાયો વિશ્વ યોગ દિવસ

મોરબીઃ વિશ્વ યોગ દિવસ નિમિતે સમગ્ર રાજ્ય અને દેશ યોગ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી શહેરના એલ ઇ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. યોગ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ હજારો લોકો યોગાભ્યાસમાં જોડાયા હતા. આ પ્રસંગે રાજ્યના ઉર્જાપ્રધાન અને જિલ્લા પ્રભારીપ્રધાન સૌરભભાઈ પટેલ ઉપસ્થિત રહયા હતા.

mrb
author img

By

Published : Jun 21, 2019, 1:31 PM IST

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી શહેરના એલ ઇ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવિ હતી. જેમાં ઉર્જાપ્રધાન સૌરભભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ,કલેક્ટર, એસ.પી, અધિક કલેકટર ,ડી ડી ઓ ,પ્રાંત અધિકારી, મામલતદાર ,સહિત ભાજપના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં શાળાના બાળકો અને નાગરિકોએ યોગ કર્યા હતા.

મોરબીમાં ઉર્જાપ્રધાનની ઉપસ્થિતીમાં ઉજવાયો વિશ્વ યોગ દિવસ

યોગ દિવસ અંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની દરખાસ્ત ને પગલે સંયુક્ત રાષ્ટ્રસંઘે 21 જૂને યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અને પાંચમો યોગ દિવસ આજે દેશ અને દુનિયામાં ઉજવાઈ રહ્યો છે ત્યારે લોકોએ યોગ દ્વારા નિરોગી બને જેના માટે રાજ્ય સરકારના પ્રયાસોને પણ આવકાર્યા હતા.

Intro:R GJ MRB 03 21JUN MORBI YOG DIVAS BITE AVB RAVI

R GJ MRB 03 21JUN MORBI YOG DIVAS VISUAL AVB RAVI

R GJ MRB 03 21JUN MORBI YOG DIVAS SCRIPT AVB RAVI

Body:આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્ય અને દેશ યોગ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની ઉજવણી શહેરના એલ ઇ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી સિયા યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ હજારો લોકો યોગાભ્યાસ માં જોડાયા હતા આ પ્રસંગે રાજ્યના ઉર્જા મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કલેક્ટર એસ.પી અધિક કલેકટર ડી ડી ઓ પ્રાંત અધિકારી મામલતદાર ભાજપ સહિતના ભાજપ અગ્રણીઓ જોડાયા હતા તેમજ મોટી સંખ્યામાં શાળાના બાળકો અને નાગરિકોએ યોગ કર્યા હતા યોગ દિવસ અંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી ની દરખાસ્ત ને પગલે સંયુક્ત રાષ્ટ્રસંઘે 21 જૂને યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અને પાંચમો યોગ દિવસ આજે દેશ અને દુનિયામાં ઉજવાઈ રહ્યો છે ત્યારે લોકોએ યોગ દ્વારા નિરોગી બને જેના માટે રાજ્ય સરકારના પ્રયાસોને પણ આવકાર્યા હતા

બાઈટ : સૌરભભાઈ પટેલ, ઉર્જા મંત્રી, ગુજરાત રાજ્ય

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
9687622033
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.