ETV Bharat / state

મોરબીની ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા ચોપડા વિતરણ કરાયું - MRB

મોરબીઃ અષાઢી બીજના પવિત્ર દિન નિમિત્તે મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા શહેરની સરકારી ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલના આશરે 1450 વિદ્યાર્થીઓને પાંચ-પાંચ ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત મંદિર દ્વારા આ શાળાના 26 વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.

Morbi
author img

By

Published : Jul 4, 2019, 9:52 PM IST

આ સમારોહમાં મંદિરના ટ્રસ્ટીઓ શેખ, ધનુભા જાડેજા, શૈલેષભાઈ જાની, વિનુભાઈ ડાંગર, રઘુભા ઝાલા, રમેશભાઈ પટેલ, ભાવેશભાઈ મહેતા અને એલ.પી.યાદવ દ્વારા પુરસ્કાર અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. સાથે સાથે મોરબી જિલ્લાના છેવાડાના ગામો પૈકી ખીરસરા, બોડકી, નવી નવલખી, લવણપુર, વર્ષામેડી, બગસરા, દેવગઢ, નવા દેવગઢ, જાજાસર સહિત અનેક ગામોમાં ચોપડાનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, મંદિરની દાનની રકમ લોકકલ્યાણ અર્થે ઉપયોગમાં લેવાય એવું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જે પૈકી ટોકન રકમથી ચાલતું દવાખાનું, ફુલસ્કેપ ચોપડા વિતરણ, દર બે વર્ષે 11 દિકરીઓનો સમૂહ લગ્નોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે.

Intro:R_GJ_MRB_07_04JULY_HIGHSCHOOL_BOOK_VITRAN_PHOTO__AV_RAVI

R_GJ_MRB_07_04JULY_HIGHSCHOOL_BOOK_VITRAN_SCRIPT__AV_RAVI
Body:મોરબીની ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા હાઈસ્કૂલમાં ચોપડા વિતરણ અને પુરસ્કાર સમારોહ
અષાઢી બીજના પવિત્ર દિન નિમિત્તે મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા શહેરની સરકારી ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલના આશરે 1450 વિદ્યાર્થીઓને પાંચ-પાંચ ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.આ ઉપરાંત મંદિર દ્વારા આ શાળાના ધો. 9 થી 12 માં ગત વર્ષે પ્રથમ, દ્વિતીય અને તૃતિય આવેલાં કુલ 26 વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા
. આ સમારોહમાં મંદિરના ટ્રસ્ટીઓ શેખ,ધનુભા જાડેજા, શૈલેષભાઈ જાની, વિનુભાઈ ડાંગર, રઘુભા ઝાલા, રમેશભાઈ પટેલ, ભાવેશભાઈ મહેતા અને એલ.પી.યાદવ દ્વારા પુરસ્કાર અને ચોપડા વિતરણ કરવામાં આવ્યા.વધુમાં આ મંદિર ટ્રસ્ટ દ્વારા વિકાસ વિદ્યાલયની 100 બાળાઓને પણ ફુલસ્કેપ વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે મોરબી જિલ્લાના છેવાડાના ગામો પૈકી ખીરસરા, બોડકી, નવી નવલખી, લવણપુર, વર્ષામેડી, બગસરા, દેવગઢ, નવા દેવગઢ, જાજાસર, અમરાપર, નાગરપર, નિરૂપમાબેનનગરમાં પણ ફુલસ્કેપ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે મંદિરની દાનની રકમ લોકકલ્યાણ અર્થે ઉપયોગમાં લેવાય એવું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જે પૈકી ટોકન રકમથી ચાલતું દવાખાનું, ફુલસ્કેપ ચોપડા વિતરણ, દર બે વર્ષે 11 દિકરીઓનો સમૂહ લગ્નોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે. આ તકે વી. સી. હાઈસ્કૂલના આચાર્ય શ્રી બી. એન. વીડજા સહિત સમગ્ર શાળા પરિવાર તરફથી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ટ્રસ્ટનો આભાર માનવામાં આવ્યો હતો.

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.