ETV Bharat / state

હળવદ તાલુકા પંચાયતની પેટાચૂંટણી પગલે ઉમેદવારોએ નોંધાવી દાવેદારી - હળવદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

મોરબીઃ જિલ્લાના હળવદમાં તાલુકા પંચાયતની પેટાચૂંટણી ટૂંક સમયમાં યોજાનારી છે. ત્યારે બંને પક્ષોના ઉમેદવારો આજે 16 ડિસેમ્બરે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કોગ્રેસમાંથી 4 અને ભાજપના 6 ઉમેદવારો નોંધાયા છે.

હળવદ તાલુકા પંચાયતની પેટાચૂંટણી પગલે ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી
હળવદ તાલુકા પંચાયતની પેટાચૂંટણી પગલે ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી
author img

By

Published : Dec 15, 2019, 2:58 PM IST

હળવદ તાલુકા પંચાયતની 14મી નવા ઘનશ્યામગઢ બેઠક પર આગામી 29 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાનારી છે. જેથી આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેવારોએ હળવદ મામલતદાર કચેરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાજપમાંથી માકાસણા મનસુખભાઈ અને જાંબુકીયા મનસુખભાઈ બે સહિત કુલ છ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.

હળવદ તાલુકા પંચાયતની પેટાચૂંટણી પગલે ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી

મામલતદાર કચેરી ખાતે નોંધણી સમયે ઉમેદવારોને પ્રોત્સાહન આપવા માટે કોંગ્રેસ આગેવાન જયંતીભાઈ પટેલ, મનસુખભાઈ સરાવાડિયા, શૈલેષ દવે, દિનેશભાઈ મકવાણા અને ધ્રુવભાઇ રાવલ સહિતના આગેવાનો હાજર હતા. જયારે ભાજપના ઉમેદવારોને ટેકો કરવા ધર્મેન્દ્રસિંહ ઝાલા, પરષોતમભાઈ, રજનીભાઈ સંઘાણી, વલ્લભભાઈ પટેલ અને કિરીટભાઈ સહિતના આગેવાનો જોડાયા હતા.

Intro:gj_mrb_02_halvad_by_election_visual_av_gj10004
gj_mrb_02_halvad_by_election_script_av_gj10004

gj_mrb_02_halvad_by_election_av_gj10004
Body:હળવદ તાલુકા પંચાયતની પેટા ચુંટણી જંગ માટે ભાજપ-કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા
         હળવદ તાલુકા પંચાયત ૧૪-ઘનશ્યામગઢ પેટા ચુંટણીના જંગ માટે ભાજપ અને કોંગ્રેસે કમર કસી છે અને આજે કોંગ્રેસમાંથી ૪ જયારે ભાજપમાંથી ૨ ફોર્મ સહીત કુલ છ ફોર્મ ભર્યા છે
         હળવદ તાલુકા પંચાયતની ૧૪ નવા ઘનશ્યામગઢ બેઠક પર આગામી તા. ૨૯-૧૨ ના રોજ પેટા ચુંટણી યોજાનાર છે જે ચુંટણી માટે આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા હળવદ મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના ઉમેદવાર ગોપાણી હિરેનભાઈ, ઉપેન્દ્રભાઈ સંઘાણી, લોરિયા અશોકભાઈ અને જટુભા ઝાલા એમ ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જયારે ભાજપમાંથી માકાસણા મનસુખભાઈ અને જાંબુકીયા મનસુખભાઈ એમ બે સહીત કુલ છ ફોર્મ ભરાયા છે
         આજે ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ કોંગ્રેસના આગેવાન જયંતીભાઈ પટેલ, મનસુખભાઈ સરાવાડિયા, શૈલેશ દવે, દિનેશભાઈ મકવાણા, ધ્રુવભાઇ રાવલ સહિતના આગેવાનો જોડાયા હતા જયારે ભાજપના ઉમેદવારોને સપોર્ટ કરવા ધર્મેન્દ્રસિંહ ઝાલા, પરશોતમભાઈ, રજનીભાઈ સંઘાણી, વલ્લભભાઈ પટેલ, કિરીટભાઈ, સહિતના આગેવાનો જોડાયા હતા
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.