ETV Bharat / state

મોરબીના લીલાપર ગામે આધેડને છરીના ઘા ઝીંકી ઇજાગ્રસ્ત કરાયા - atrocities act

મોરબીઃ જિલ્લાના લીલાપર ગામમાં અનુસૂચિત જાતિના પરિવારની પુત્રી સાથે માથાકૂટ કરીને, પિતાને છરીનો ઘા ઝીંકીને તથા અન્યને માર મારવાની 3 આરોપીઓ સામે ફરીયાદ નોંધવામાં આવી છે.

મોરબી પોલીસ સ્ટેશન
author img

By

Published : May 8, 2019, 8:58 PM IST

મોરબીના લીલાપર ગામે રહેતા દીપક પરમારના પુત્રી વનિતા સાંજના સમયે લીલાપર રોડ પર આવેલ માતાજીના મંદિર પાસેથી પસાર થતા હતા, ત્યારે આરોપી લાલા કોળીએ તેને રોકીને પજવણી કરી હતી. આ બાબતે પુત્રીએ તેના પિતાને જણાવતા વનિતાના પિતાએ આરોપીને ઠપકો આપતા આરોપીએ ઉશ્કેરાઇને ફરીયાદીને છરીનો ઘા ઝીંકી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ફરીયાદીને આરોપીએ જાતી પ્રત્યે હડધૂત કર્યા હતા. તેમજ અન્ય બે અજાણ્યા ઇસમોએ પથ્થરના ઘા ઝીંકી રંજનબેનને ઈજાઓ પહોંચાડી હતી, મોરબી તાલુકા પોલીસે એટ્રોસિટીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. તેમજ આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

R_GJ_MRB_04_08MAY_LILAPAR_MARAMARI_FARIYAD_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_08MAY_LILAPAR_MARAMARI_FARIYAD_SCRIPT_AV_RAVI

મોરબીના લીલાપર ગામે આધેડને છરીનો ઘા ઝીંકી દીધો

મારામારી અને એટ્રોસિટીની ફરિયાદ

        મોરબીના લીલાપર ગામે રહેતા અનુ. જાતિ પરિવારની પુત્રી સાથે માથાકૂટ કરી પિતાને છરીનો ઘા ઝીંકી અન્યને માર માર્યાની ત્રણ આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે

        મોરબીના લીલાપર ગામે રહેતા દીપકભાઈ ખેંગારભાઈ પરમારની પુત્રી વનિતા સાંજના સમયે લીલાપર રોડ પર આવેલ મેલડી માતાજીના મંદિર પાસેથી પસાર થતી હોય ત્યારે આરોપી લાલો દેવશી કોળી રહે ઇન્ડીયન કારખાનું લીલાપર વાળાe તેને રોકી હવે કેમ ફોન નથી કરતી કહીને પજવણી કરી હતી અને આ બાબતે પુત્રીએ પિતાને જણાવતા વનિતાના પિતા આરોપીને ઠપકો આપતા આરોપીએ ઉશ્કેરાય જઈને છરી કાઢી ફરિયાદીને છરીનો ઘા ઝીંકી દીધો હતો અને ફરિયાદિને આરોપીe જાતી પ્રત્યે હડધૂત કરી અન્ય બે અજાણ્યા ઇસમોએ નળિયા અને પથ્થરના ઘા ઝીંકી સાહેદ રંજનબેનને ઈજાઓ પહોંચાડી હતી મોરબી તાલુકા પોલીસે એટ્રોસિટીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે યુવતીની પજવણી બાદ ઠપકો આપવા જતા પિતાને છરીનો ઘા ઝીંકી ઈજા પહોંચાડી છે ત્યારે તાલુકા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.