ETV Bharat / state

વલસાડમાં ઘાતક હથિયારો સહિત યુદ્ધમાં વપરાતા વાહનોનું પ્રદર્શન યોજાયું - Azadi Ka Amrut Mahotsav

આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi Ka Amrut Mahotsav)ની ઉજવણીના ભાગરૂપે વલસાડ પોલીસ(Valsad Police) હેડ ક્વાર્ટર્સમાં ખાતે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ(Bharat Patel, MLA of Valsad)ના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં પોઇન્ટ ટુ ટુથી લઇ લટેસ્ટ ટેકનોલોજીના હથિયારો(Weapons of technology) પ્રદર્શનીમાં મુકવામાં આવ્યા હતા. એક દિવસીય પ્રદર્શનમાં અનેક લોકોએ હથિયારો અંગે જાણકારી મેળવી હતી.

વલસાડમાં ઘાતક હથિયારો સહિત યુદ્ધમાં વપરાતા વાહનોનું પ્રદર્શન યોજાયું

author img

By

Published : Oct 21, 2021, 7:30 PM IST

  • અત્યંત જુના તેમજ લેટેસ્ટ હથિયારની શ્રેણી રજૂ કરાઈ
  • કોઈ પણ પરિસ્થિતની પોહચી વળવા વલસાડ પોલિસ સજ્જ છે
  • લોકોમાં જાગૃતતા આવે એવા હેતુથી પ્રદર્શની યોજાઈ
  • પોઇન્ટ ટુ ટુથી લઈ લેટેસ્ટ હથિયારની શ્રેણી રજૂ કરાઈ પ્રદર્શનમાં

વલસાડઃ વલસાડ પોલીસ(Valsad Police) વિભાગ દ્વારા પોઈન્ટ ટુ ટુ કે જે ખૂબ જ જૂના હથિયારો(Weapons)થી માંડી ઘાતક હથિયારો જેમાં એક મિનિટમાં 600થી 700 જેટલા રાઉન્ડ ફાયર કરી શકાય તેવા આધુનિક ઘાતક હથિયારો ઉપરાંત રાયફલ કંટ્રોલ એન્ટી સ્પોટેડ બોમ્બ શોધવા(Find the bomb) અને ડિટેકશન કરવાના સાધનો ખુલ્લા મુક્યા હતા. આતંકવાદીઓના હુમલાઓને પહોંચી વળવા માટે બુલેટપ્રુફ વાહનોનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.

લોકજાગૃતતા ના હેતુ સર પોલીસ હેડ ક્વાર્ટસ માં પ્રદર્શન યોજાયું

આ પ્રદર્શનનું મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ આવે અને લોકો હથિયારો તેમજ યુદ્ધના બુલેટપ્રુફ વાહનો(Bulletproof vehicles)થી વાકેફ થાય તે માટે કરવામાં આવ્યો હતું. વલસાડ જિલ્લા પોલીસ પાસે સુરક્ષા માટે તમામ હથિયારોથી સજ્જ છે એ દરેક લોકો જાણી અને સમજી શકે તે માટે તેમજ કોઈ પણ પરિસ્થિતિને પોહચી વળવા સક્ષમ છે તે હેતુ સર આ આયોજન કરવામાં આવ્યું છે.

વલસાડમાં ઘાતક હથિયારો સહિત યુદ્ધમાં વપરાતા વાહનોનું પ્રદર્શન યોજાયું

વલસાડ જિલ્લાના અધિકારીઓનો ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા DYSP HQ મનોજ શર્મા, DYSP એમએન ચાવડા, વલસાડ સીટી પોલીસના પીઆઈ. મોરી, વલસાડ રૂલર મથકના PSI અમીરાજસિંહ રાણા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

એક દિવસ માટે આયોજિત કરવામાં આવેલ આ હથિયાર પ્રદર્શનમાં અનેક હથિયારો લોકોની જાણકારી માટે મુકવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હથિયારો અંગે જાણકારી મેળવી હતી.

આ પણ વાંચોઃ રાજકોટમાં પોલીસ કચેરી સામે રીક્ષા ચાલકને ઢોર માર મરાયો, કોઈ કાર્યવાહી નહી

આ પણ વાંચોઃ અમદાવાદમાં હાઈ એલર્ટઃ જમ્મુ કાશ્મીરમાં સેનાઓ અને આતંકીઓ વચ્ચે અથડામણને લઈને

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.