ETV Bharat / state

મોરબીના મીતાણા નજીક ટ્રેલર-ડમ્પર વચ્ચે અકસ્માત, સર્જાયો ટ્રાફિકજામ - રોડ અકસ્માત

મોરબી-રાજકોટ હાઈ-વે પર રાત્રે ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનીસબે કોઈ જાનહાની થઈ નથી. આ ઘટનાને કારણે રોડ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

morbi
morbi
author img

By

Published : Jan 30, 2020, 12:36 PM IST

મોરબીઃ રાજકોટ હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાય છે. જેમાં વધુ એક અકસ્માતમાં કિસ્સો ઉમેરાયો છે. ગત રાત્રીના ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં.

મીતાણા ગામ નજીક ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત

મળતી વિગત મુજબ, મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા ચોકડીએ ડમ્પર અને ટ્રેલર વચ્ચે રાત્રીના અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત થતાંં ટ્રેલર પલટી મારી ગયું હતું. આ અકસ્માતને પગલે રોડ પર વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ ઘટનામાં કોઈને જાનહાની થઇ ન હોવાની માહિતી મળી હતી.

આ ઘટનાની જાણ થતાં ટંકારા પોલીસે ઘટનાસ્થળે પહોંચનીને ટ્રાફિક સમસ્યા દૂર કરી હતી. તેમજ તપાસ હાથ ધરી હતી. જેમાં અકસ્માત સર્જનાર ડમ્પરચાલક રામજી કરણાભાઈ નશાની હાલતમાં હોવાથી તેને ઝડપી પાડી કાદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Intro:gj_mrb_01_mitana_accident_visual_av_gj10004
gj_mrb_01_mitana_accident_photo_av_gj10004
gj_mrb_01_mitana_accident_script_av_gj10004

gj_mrb_01_mitana_accident_av_gj10004
Body:મીતાણા ગામ નજીક ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત
મોરબી રાજકોટ હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાયા કરે છે તો અકસ્માતના પગલે ટ્રાફિકજામના દર્શ્યો પણ જોવા મળતા હોય છે એવામાં ગત રાત્રીના ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો
મળતી વિગત મુજબ મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા ચોકડીએ ડમ્પર અને ટ્રેલર વચ્ચે રાત્રીના અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત થતા ટ્રેલર પલટી મારી ગયું હતું.અકસ્માતને પગલે રોડ પર વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી હતી.જો કે આ ધટનામાં કોઈને જાનહાની થઇ ન હોવાની માહિતી મળી હતી. ધટનાની જાણ થતા ટંકારા પોલીસે દોડી જઈને ટ્રાફિક દુર કર્યો હતો અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક રામજી કરણાભાઈ નશાની હાલતમાં હોય જેથી તેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
Conclusion:રવિં એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.