ડીઝલ ચોરી મામલે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે બગસરા ગામમાં રહેતા સોમાભાઈ સવજીભાઈ કોળી (ઉ.વ.22)ના ઘરમાં દરોડો કર્યો હતો. તપાસમાં ચોરી થયેલું 30-30 લીટરના ડીઝલ ભરેલા ચાર કેરબા મળી આવ્યા હતા. જે 120 લિટરની કિંમત રૂ. 8400નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી: માળિયાના બગસરા ગામેથી ચોરી કરાયેલ ડીઝલનો જથ્થો ઝડપાયો - stolen diesel news
મોરબી: માળિયામાં ડીઝલ ચોરીને પગલે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બગસરા ગામમાં એક ઘરમાં ચોરીનો જથ્થો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરીને ડીઝલ ચોરીનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી
ડીઝલ ચોરી મામલે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે બગસરા ગામમાં રહેતા સોમાભાઈ સવજીભાઈ કોળી (ઉ.વ.22)ના ઘરમાં દરોડો કર્યો હતો. તપાસમાં ચોરી થયેલું 30-30 લીટરના ડીઝલ ભરેલા ચાર કેરબા મળી આવ્યા હતા. જે 120 લિટરની કિંમત રૂ. 8400નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Intro:gj_mrb_02_mlaiya_dizal_chori_photo_av_gj10004
gj_mrb_02_mlaiya_dizal_chori_script_av_gj10004
gj_mrb_02_mlaiya_dizal_chori_av_gj10004
Body:
માળિયાના બગસરા ગામેથી ચોરી કરાયેલ ડીઝલનો જથ્થો ઝડપાયો
માળિયામાં ડીઝલ ચોરીને પગલે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બગસરા ગામમાં એક ઘરમાં ચોરીનો જથ્થો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરીને ડીઝલ ચોરીનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી જીલ્લા ઇન્ચાર્જ એસપી ડી જી ચૌધરીની સુચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ માળિયા તાલુકા પીએસઆઈ જી વી વાણીયાની ટીમના સી એસ કડવાતર, ભરતભાઈ ગોઢડીયા, કિશોરભાઈ છૈયા સહિતની ટીમ ડીઝલ ચોરી મામલે પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે બગસરા ગામમાં રહેતા સોમાભાઈ સવજીભાઈ કોળી (ઉ.વ.૨૨) ના ઘરમાં દરોડો કર્યો હતો અને ઘરની જડતી લેતા ઘરમાંથી ચોરીમાં ગયેલ ડીઝલ ભરેલ ૩૦-૩૦ લીટરના ચાર કેરબા કુલ લીટર ૧૨૦ કીમત રૂ ૮૪૦૦ નો મુદામાલ મળી આવતા મુદામાલ જપ્ત કરીને આરોપીને ઝડપી લીધો છે અને વધુ તપાસ ચલાવી છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩