ETV Bharat / state

મોરબીમાં 18 દિવસમાં કુલ 228 કુતરા કરડવાના નોંધાયા કેસ - MORBI

મોરબીઃ મોરબીમાં કુલ 228 કુતરા કરડવાના કેસો નોંધાયા છે જેમાં 58 બાળકો, યુવાનો અને મહિલા સહિતનાઓને હડકાયા કુતરા કરડયા છે, જયારે 172 અન્ય નાગરિકો કુતરા કરડવાનો ભોગ બન્યા છે.

મોરબી
author img

By

Published : May 21, 2019, 3:18 PM IST

મે મહિનાના પ્રારંભથી ચાલુ માસ સુધીમાં મોરબીમાં કુતરાઓએ અનેક નિર્દોષ નાગરિકોને બચકા ભર્યા છે, જેમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો 1 મે થી 18 દિવસના ગાળામાં જ કુલ 228 કુતરા કરડવાના કેસો નોંધાયા છે. જેમાં 58 બાળકો, યુવાનો અને મહિલા સહિતનાઓને હડકાયા કુતરા કરડયા છે જયારે 170 અન્ય નાગરિકો કુતરા કરડવાનો ભોગ બન્યા છે ,જેમાં ગઈકાલે વધુ પાંચ લોકો હડકાયા કુતરાના આતંકનો ભોગ બન્યા હતા, જેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તો કુતરાના આતંકના મસમોટા આકડા સરકારી ચોપડે નોંધાયેલા છે ,પરંતુ હોસ્પીટલે ન આવેલા કે ન નોંધાયેલા આકડા તો વધારાના ગણવાના જ તેમજ મોરબી પંથકમાં શ્વાનોનો આતંક હદ પાર વધી ગયો છે પરંતુ તંત્ર નાગરિકોને શ્વાનોના આતંકથી બચાવવા સક્ષમ ના હોય તેમ લાગી રહ્યું છે.

મોરબીમાં 18 દિવસમાં કુલ ૨૨૮ કુતરા કરડવાના નોંધાયા કેસો .

R_MRB_05_20MAY_MORBI_DOG_BITES_VISUAL_AVB_RAVI

R_MRB_05_20MAY_MORBI_DOG_BITES_BITE_AVB_RAVI

R_MRB_05_20MAY_MORBI_DOG_BITES_SCRIPT_AVB_RAVI

            મેં માસના પ્રારંભથી ચાલુ માસ સુધીમાં મોરબીમાં કુતરાઓએ અનેક નિર્દોષ નાગરિકોને બચકા ભર્યા છે જેમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો ૧ મેં થી ૧૮ દિવસના ગાળામાં જ કુલ ૨૨૮ કુતરા કરડવાના કેસો નોંધાયા છે જેમાં ૫૮ બાળકો, યુવાનો અને મહિલા સહિતનાઓને હડકાયા કુતરા કરડયા છે જયારે ૧૭૦ અન્ય નાગરિકો કુતરા કરડવાનો ભોગ બન્યા છે જેમાં ગઈકાલે વધુ પાંચ લોકો હડકાયા કુતરાના આતંકનો ભોગ બન્યા હતા જેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા મોરબીની સિવિલ હોસ્પિટલમાં ૧૮ દિવસમાં ૨૨૮ કેસો નોંધાયા છે તો કુતરાનાં આતંકના મસમોટા આકડા સરકારી ચોપડે નોંધાયેલા છે પરંતુ હોસ્પીટલે ન આવેલા કે ન નોંધાયેલા આકડા તો વધારાના ગણવાના જ તેમજ મોરબી પંથકમાં શ્વાનોનો આતંક હદ પાર વધી ગયો છે પરંતુ તંત્ર નાગરિકોને શ્વાનોના આતંકથી બચાવવા સક્ષમ ના હોય તેમ લાગી રહ્યું છે 

બાઈટ : ડો.દૂધરેજીયા, સિવિલ હોસ્પિટલ સુપરીન્ટેન્ડન્ટ

રવિ એ મોટવાણી

મોરબી 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.