ETV Bharat / state

મોરબીમાં ઘરફોડ ચોરી અને સ્કોર્પીયો ચોરી કરનારા બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા - pi

મોરબીઃ શહેરના વિજ્યનગરમાં પરિવાર અગાસી પર સુતો હતો, ત્યારે તસ્કરોએ મકાનને નિશાન બનાવી રોકડ તેમજ દાગીનાની ચોરી કરી હોય જે ફરિયાદ બાદ એ ડીવીઝન પોલીસે સઘન તપાસ ચલાવી ચોરી કરતી ગેંગના એક ઈસમને ઝડપી પાડ્યો છે. જયારે અન્ય બનાવમાં સ્કોર્પીયો ચોરીના ગુનામાં પોલીસે એક આરોપીની અટકાયત કરી છે

mrb
author img

By

Published : Jul 14, 2019, 11:19 AM IST

મોરબી જિલ્લા પોલીસની સૂચનાથી મોરબી શહેરમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબીના વિજયનગર સોસાયટીની ચોરીમાં સંડોવાયેલ ઇસમ કેનાલ ચોકડી પાસેથી પસાર થવાનો હોય જે બાતમીને આધારે વોચ ગોઠવી સરદાર કરમશી મીનાવાને ઝડપી સઘન પૂછપરછ કરતા માલૂમ પડ્યું કે, તેના સાથીદારો સાથે મળીને આ ચોરી કરી હોવાની કબુલ કર્યું છે, જે બાદ કાયદેસરની કાર્યવાહી આગળ ચાલી રહી છે. જેમાં આ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.

જયારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન સ્કોર્પીઓ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી અવની ચોકડી પાસેથી પસાર થવાનો છે, તેવી બાતમી મળી જેના આધારે વોચ ગોઠવીને આરોપી આસુરમ બેનીવાલને ઝડપી પૂછપરછ કરતા સ્કોર્પીયો ચોરીની કબુલાત આપી છે.

Intro:R_GJ_MRB_02_14JUL_MORBI_TWO_CHORI_AAROPI_PHOTO_AV_RAVI

R_GJ_MRB_02_14JUL_MORBI_TWO_CHORI_AAROPI_SCRIPT_AV_RAVI
Body:
મોરબીમાં ઘરફોડ ચોરી અને સ્કોર્પીઓ ચોરી કરનાર બે આરોપીને પોલીસે ઝડપ્યા

મોરબીના વિજ્યનગરમાં પરિવાર અગાસીમાં સુતો હોય ત્યારે તસ્કરોએ મકાનને નિશાન બનાવી રોકડ તેમજ દાગીનાની ચોરી કરી હોય જે ફરિયાદ બાદ એ ડીવીઝન પોલીસે સઘન તપાસ ચલાવી ચોરી કરતી ગેંગના એક ઈસમને ઝડપી પાડ્યો છે જયારે અન્ય બનાવમાં સ્કોર્પીઓ ચોરીના ગુન્હામાં પોલીસે એક આરોપીની અટકાયત કરી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં ઘરફોડ ચોરીના ગુન્હાના ભેદ ઉકેલવા એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના વિજયનગર સોસાયટીની ચોરીમાં સંડોવાયેલ ઇસમ કેનાલ ચોકડી પાસેથી પસાર થવાનો હોય જે બાતમીને આધારે વોચ ગોઠવી સરદાર કરમશી મીનાવા જાતે ભીલ (ઉ.વ.૨૦) રહે ગુરાડીયા જી. ધાર વાળાને ઝડપી સઘન પૂછપરછ કરતા ચોરી તેના સાથીદારો સાથે મળીને કરી હોવાની કબુલાત આપી હતી જેની ધોરણસરની અટકાયત કરી ગુન્હો ડિટેકટ કરેલ છે

જયારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે સ્કોર્પીઓ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી અવની ચોકડી પાસેથી પસાર થવાનો હોય જેથી વોચ ગોઠવીને આરોપી આસુરમ મંગારામ બેનીવાલ રહે બાડમેર રાજસ્થાનવાળાને ઝડપી આકરી પૂછપરછ કરતા સ્કોર્પીઓ ચોરીની કબુલાત આપી છે

Conclusion:રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.