ETV Bharat / state

પાપની પરાકાષ્ઠા : 47 વર્ષના આધેડનું 21 વર્ષીય યુવતી સાથે કાળજું કંપાવનાર કૃત્ય - વિસનગર ગંજ બજાર

21 વર્ષીય યુવતી પર અનેકવાર દુષ્કર્મ (Visnagar Rape Case) આચરનારા આરોપીને પકડવા વિસનગર પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 47 વર્ષીય આધેડે યુવતી સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ બંનેના ફોટો વિડીયો બનાવી બ્લેકમેલ કરીને 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું.

47 વર્ષના આધેડે 21 વર્ષીય યુવતીને બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ

author img

By

Published : Apr 26, 2022, 7:53 PM IST

Updated : Apr 26, 2022, 9:16 PM IST

વિસનગર: વિસનગરમાં 21 વર્ષીય યુવતીને પીંખનારા દુષ્કર્મ (Visnagar Rape Case)ના આરોપીને પકડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તાજેતરમાં વિસનગર શહેર પોલીસ સ્ટેશન (Visnagar City Police Station) વિસ્તારમાં 47 વર્ષીય આધેડે આરો પ્લાન્ટ પર પાણી ભરવા આવતી 21 વર્ષીય યુવતીને ચિઠ્ઠી નાંખી મોબાઈલ નંબરના આધારે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ બંને વચ્ચેના સબંધના વિડીયો અને ફોટાઓ બનાવી વાયરલ કરવાની ધાકધમકી સતત બ્લેકમેલિંગ (blackmailing cases in gujarat) કર્યું હતું.

પાપની પરાકાષ્ઠા : 47 વર્ષના આધેડનું 21 વર્ષીય યુવતી સાથે કાળજું કંપાવનાર કૃત્ય

આ પણ વાંચો: ભાવનગરમાં સગીર યુવતી અને કોલેજિયન યુવકે બ્લેકમેલ કરતી સગીરાની હત્યા કરી

ઝડપી કાર્યવાહી કરવા આપ્યું આવેદનપત્ર- આરોપી સામે છેલ્લા 3 વર્ષથી સતત યુવતી પર દુષ્કર્મ (Rape Cases In Gujarat) આચર્યું હોવા મામલે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના 10 દિવસ વીતવા છતાં આરોપી પોલીસ પકડથી દૂર રહેતા ફરિયાદી પક્ષ અને સમાજના લોકોએ યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરી આરોપીને ઝડપી લેવા વિસનગર પ્રાંત કચેરી (Visnagar Province Office)એ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

આ પણ વાંચો: Beware: દિલ્હીના વિદ્યાર્થીએ મહિલાના નામે ફેક ID બનાવી સુરતના યુવકને કર્યો બ્લેકમેલ, યુવકે કંટાળીને કરી આત્મહત્યા

અવાર-નવાર દુષ્કર્મ આચર્યું- સમગ્ર બનાવ મામલે વિસનગર ગંજ બજાર (visnagar ganj bazar)માં આવેલા એક પેઢીના સંચાલક વિપુલ ચૌધરી નામના શખ્સે 21 વર્ષીય યુવતીને પોતાની જાળમાં ફસાવી-ધમકાવી ગોડાઉન પર અને વિવિધ જગ્યાએ લઈ જઈ અવાર-નવાર દુષ્કર્મ આચરતા (Crime In Visnagar) યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બનાવ અંગેના સંયોગિક પુરાવા એકત્ર કરી આરોપી વિપુલ ચૌધરીને ઝડપી લેવા ટેક્નિકલ સર્વેલન્સ સહિતના પુરાવા એકત્ર કરવા પ્રયત્નો હાથ ધરેલ છે.

Last Updated : Apr 26, 2022, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.