ETV Bharat / state

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં રચાશે ૩ વિશ્વરેકૉર્ડ - latestgujaratinews

મહેસાણા : ગુજરાત ઉત્સવોથી સંસ્કૃતિની ગરિમા દીપાવતો પ્રદેશ છે. ત્યારે રાજ્યના ઊંઝા ખાતે આવેલા ઉમિયા માતા સંસ્થાન દ્વારા પાંચ દિવસીય લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. આ મહોત્સવમાં ૩ વિશ્વ રેકોર્ડ રચાશે.

મહેસાણા
etv bharat
author img

By

Published : Dec 16, 2019, 4:55 PM IST

Updated : Dec 16, 2019, 5:52 PM IST

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા પાટીદારોના કુળદેવી ઉમીયાજીનો લક્ષચંડી મહાયજ્ઞ ઉજવવા જઈ રહ્યો છે. જેમાં 18 ડિસેમ્બર થી લઇ 22 ડિસેમ્બર સુધી પાંચ દિવસ માટે વિશાળ જગ્યા યજ્ઞ શાળા, ભોજન પ્રસાદ, રમત ગમત, જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી, સાથે ધાર્મિક અને સંસ્કૃતિક અને કલા જગતની ઝાંખી કરાવતા અનેક વિવિધ પ્રદર્શનો તૈયાર કરાયા છે. શક્તિ સ્વરૂપમાં જગદંબાના 51 શક્તિ પીઠોની કૃતિઓ તૈયાર કરતા વિશેષ કારીગરોના હસ્તે 51માતાજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી છે. આ આબેહુબ 51 શક્તિપીઠના દર્શન થાય તેવી દર્શનાર્થીઓ માટે અનોખી વ્યવસ્થા કરી છે.

મહાયજ્ઞમાં રચાશે ૩ વિશ્વરેકૉર્ડ

આ મહોત્સવમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહ પણ હાજરી આપશે. જેને લઈ બે દિવસ પહેલાથી જ સુરક્ષા બંદોબસ્ત સઘન કરી મંદિર પરિસરમાં બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ, અને ઈન્ટેલીજન્સ ટીમો દ્વારા આગોતરી તપાસ કરવામાં આવી છે. ત્યારે લાખો શ્રદ્ધાળુઓના આગમનથી લઈ દર્શન માટે લાંબી રેલીંગો બનાવી સલામતીની વ્યવસ્થા કરી છે.

ઊંઝામાં યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞમાં આયોજકોના જણાવ્યા અનુસાર ૩ વિશ્વરેકોર્ડ બનવા જઈ રહ્યા છે. જેમાં 17 ડિસેમ્બરે એક સાથે મોટી સંખ્યામાં બિયારણ ભરેલા બલુનો આકાશમાં ઉડાડવામાં આવશે તો મહોત્સવની શરૂઆતથી અંત સુધી માત્ર એક સેકન્ડમાં 8 દર્શનાર્થીઓ દર્શન કરતા ગણતરીના સમયમાં સૌથી વધુ દર્શનાર્થીઓ એ દર્શન કર્યાનો વિશ્વ રેકોર્ડ રચાશે.

આ મહોત્સવમાં લાડુના પ્રસાદનો પણ વિશ્વ રેકોર્ડ રચાશે. ઊંઝા ખાતે ઉજવાઈ રહેલ ઉમિયાજીના આ મહાયજ્ઞમાં ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક, ઉદ્યોગિક અને વૈચારિક ક્રાંતિ લાવવા માટે એક વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં વિદેશી ભારતીઓને પણ મોટી સંખ્યામાં આમંત્રિત કરવામાં આવ્યા છે.

Intro:ઊંજા લક્ષચંડી મહાયજ્ઞમાં રચાશે ૩ જેટલા વિશ્વરેકોર્ડBody:https://wetransfer.com/downloads/cae82a6bf0652171395d7b7bd397d67020191216072834/7b502a016b22bd7262c4eecad30cd3f320191216072834/9a7e42

(મારા મોબાઈલમાં પ્રોબ્લેમ થયો હોઈ ઉપરની લીનક પર થી વિડીઓ બાઈટ લઈ લેવા વિનંતી છે )

ગુજરાત એ ઉત્સવો થકી સંસ્કૃતિની ગરિમા દીપાવતો પ્રદેશ છે ત્યારે રાજ્યના ઊંજા ખાતે આવેલ ઉમિયા માતા સંસ્થાન ધ્વારા પંચદિવસીય લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે જે મહોત્સવમાં દુનિયાની નજરે ૩ જેટલા વિશ્વ રેકોર્ડ તૈયાર થવા જઈ રહ્યા છે

ઊંજા ઉમિયા માતાજી સંસ્થાન ધ્વારા પાટીદારોના કુળદેવી એવા માં ઉમીયાજીનો લક્ષચંડી મહાયજ્ઞ ઉજવવા જઈ રહ્યો છે જેમાં ૧૮ ડીસેમ્બર થી લઇ ૨૨ ડીસેમ્બર સુધી પાંચ દિવસ માટે વિશાળ જગ્યા યજ્ઞ શાળા , ભોજન પ્રસાદ , રમત ગમત , જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી, સાથે ધાર્મિક અને સંસ્કૃતિક અને કલા જગતની જાંખી કરાવતા અનેક વિવિધ પ્રદર્શનો તૈયાર કરાયા છે તો શક્તિ સ્વરૂપ માં જગદંબાના ૫૧ શક્તિ પીઠોની કૃતિઓ તૈયાર કરતા અહી વિશેષ કારીગરોના હસ્તે ૫૧ માતાજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી આબેહુબ ૫૧ શક્તિપીઠના દર્શન થાય તેવી દર્શનાર્થીઓ માટે અનોખી વ્યવસ્થા કરી છે મ્હોત્વ્માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહને પધારવા આમંત્રણ અપાયું હોઈ બે દિવસ પહેલે થી જ સુરક્ષા બંધોબસ્ત સઘન કરી મંદિર પરિસરમાં બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ, અને ઈન્ટેલીજન્સ ટીમો ધ્વારા આગોતરી તપાસ કરવામાં આવી છે ત્યારે અ પ્રસંગમાં લાખો શ્રધ્ધાળુઓ પધારવાના હોઈ દર્શન માટે લાંબી રેલીંગો બનાવી સલામતી ભરી વ્યવસ્થા કરી છે

બાઈટ ૦૧ _ દિલીપભાઈ પટેલ , આયોજક

ઊંજા માં યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞમાં આયોજકોના જણાવ્યા અનુસાર ૩ જેટલા વિશ્વરેકોર્ડ બનવા જઈ રહ્યા છે જેમાં ૧૭ ડિસેમ્બરે એક સાથે મોટી સંખ્યામાં બિયારણ ભરેલા બલુન(ફુગ્ગો) આકાશમાં ઉડાડવામાં આવશે તો મહોત્સવની શરૂઆત થી અંત સુધી માત્ર એક સેકન્ડમાં ૮ દર્શનાર્થીઓ દર્શન કરતા ગણતરીના સમયમાં સૌથી વધુ દર્શનાર્થીઓ એ દર્શન કર્યાનો વિશ્વ રેકોર્ડ રચાશે સાથે આ મહોત્સવમાં લાડુના પ્રસાદનો પણ વિશ્વ રેકોર્ડ રચાશે આમ ઊંજા ખાતે ઉજવાઈ રહેલ ઉમિયાજીના આ મહાયજ્ઞમાં ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક, ઉદ્યોગિક અને વૈચારિક ક્રાંતિ લાવવા માટે એક વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમાં વિદેશી ભારતીઓને પણ મોટી સંખ્યામાં આમંત્રિત કરવામાં આવ્યા છે

બાઈટ ૦૨_દિલીપભાઈ પટેલ , આયોજક

બાઈટ ૦૩ :
Conclusion:રોનક પંચાલ , ઈટીવી ભારત , ઊંજા-મહેસાણા
Last Updated : Dec 16, 2019, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.