શાસ્ત્રોક્ત વિધિ વિધાનો દ્વારા મળતી માહીતીપ્રમાણે ભક્ત પ્રહલાદને પોતાની જ ફઈએ ખોળામાં લઇ આસુરી શક્તિ બતાવી અગ્નિમાંજલાવવાનોપ્રયાસ કર્યો હતો અને જોનારા લોકોના પણ ચોકીગયા હતા. ત્યારે ઈશ્વરીય શક્તિ સામે અસુરીશક્તિનો પરાજય થતા ભક્ત પ્રહલાદ બચી જવા પામેલા અને રાક્ષસી વૃત્તિ ધરાવતી હોલિકાની પરાજય થઈ હતી.
જે સમયથી ચાલી આવતી આ હોલિકા દહનનીપરંપરા આજે પણઉજવવામાં આવી રહી છે. જેને લઇનેવિસનગરના લાછડી ગામે લગભગ 100 વર્ષથી વધુ સમયથી ગામના વડવાઓ દ્વારા ગામના ચોરે હોળી પ્રગટાવી હોલિકા દહન અને પૂજન બાદઅંગારા જરતા હોય છે. તેમાં ચાલવાની પરંપરા સ્થાપવામાં આવીહતી.ત્યારથી જ ગામમાં નાનાથી લઈ મોટા લોકો જેમાં સ્ત્રીઓ હોય કે પુરુષો બધા જ લોકો પોતાના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અંગારા પર ચાલવાની પરંપરા નિભાવિ રહ્યા છે.
મહત્વનું છે કે આ પરંપરા પાછળ આજે ગામમાં કોઈ ચોક્કસ ઇતિહાસ નથી પુરવાર થઇ રહ્યો. પરંતુ અંગારા પર ચાલવાથી યુવાઓનેકોઈ પ્રકારે પગમાં નૂકસાન ન થતું હોવાનું અને ચમત્કારિક ઘટનામાં ઈશ્વરીય શક્તિનો સમન્વય હોવાનું માની રહ્યા છે
Intro:Body:
R_GJ_MSN_21_03_2019_VIDEO_STORY_ANGARA_PAR_CJALVA_NI_PRATHA_SCRIPT_RONAK_PANCHAL
વિસનગરના લાછડી ગામે હોળીની અનોખી પરંપરા
હોળી પૂજન બાદ અંગારા પર ચાલવાની પરંપરા
અહીં નાના થી લઈ મોટા લોકો અંગારા પર ચાલે છે
પુરુષો જ નહીં યુવતીઓ પણ અંગાર પર ચાલે છે વડવાઓ થી ચાલી આવતી આ પરંપરાની આજે પણ ગામ લોકો કરે છે ઉજવણી
100 વર્ષ થી વધુ જૂની પરંપરા હોવાનું અનુમાન
અંગારા પર ચાલવા થી દુઃખો દૂર થવા અને સ્વસ્થ્ય આયુષ પ્રદાન થતું હોવાની લોક વાયકા
ભિન્ન ભિન્ન માન્યતાઓ સાથે લોકો અહીં અંગારા પર ચાલે છે
આસપાસના ગામોના લોકો પણ મોટી સંખ્યામાં જોવા આવે છે
એન્કર : હોળી એ ધાર્મિક આસ્થા અને માન્યતા સાથે ઉજવાતો હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે નો એક તહેવાર છે જેની સાથે અનેક ધાર્મિક ગાથાઓ જોડાયેલી છે ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસની મશાલ કાયમ કરતા હોળીના આ આ પર્વ પર વિસનગર ખાતે આવેલ લાછડી ગામે અનોખી પરંપરા જોવા મળી રહી છે કે જ્યાં આજે પણ હોળી પૂજન બાદ લોકો અંગારા પર ચાલીને નિભાવે છે 100 વર્ષ જૂની અજીબ પ્રકારની પરંપરા
વિઓ : શાસ્ત્રોક્ત વિધિ વિધાનો દ્વારા મળતી મ્હોંતી પ્રમાણે ભક્ત પ્રહલાદને પોતાની જ ફોઈએ ખોળામાં લઇ આસુરી શક્તિ બતાવી અગ્નિના ભડકે બાળી દેવા પ્રયાસ કર્યો હતો અને જોનારા લોકોના જીવ પણ ટેરવે ચોંટી ગયા હતા ત્યારે ઈશ્વરીય શક્તિ સામે અસુરી શક્તિનો પરાજય થતા ભક્ત પ્રહલાદ બચી જવા પામેલ અને રાક્ષસી વૃત્તિ ધરાવતી હોલિકાની પરાજય થઈ હતી અને ત્યાર થી ચાલી આવતી આ હોલિકા દહનની પ્રથા પરંપરા જે પણ ઉજવવમાં આવી રહી છે ત્યારે વિસનગરના લાછડી ગામે લગભગ 100 વર્ષ થી વધુ સમય થી ગામના વડવાઓ દ્વારા ગામના ચોરે હોળી પ્રગટાવી હોલિકા દહન અને પૂજન બાદ જે અંગારા જરતા હોય છે તેમાં ચાલવાની પરંપરા સ્થપવામાં આવિ હતી કે ત્યાર થી જ ગામમાં નાના થી લઈ મોટા લોકો સ્ત્રી ઓ હોય કે પુરુષો બધા જ લોકો પોતાના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અંગારા પર ચાલવાની પરંપરા નિભાવિ રહ્યા છે મહત્વનું છે આ પરંપરા પાછળ આજે ગામમાં કોઈ ચોક્કસ ઇતિહાસ નથી પુરવાર થઇ રહ્યો પરંતુ અંગારા પર ચાલવા થી યુવાઓ પોતે કોઈ પ્રકારે પગમાં નૂક્ષાન ન થતું હોવાનું અને ચમત્કારિક ઘટનામાં ઈશ્વરીય શક્તિનો સમન્વય હોવાનું માની રહ્યા છે
બાઈટ 01 : રામ , દેસાઈ , સ્થાનિક યુવક
બાઈટ 02 : જસવંતભાઈ જોષી, મહારાજ
રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા
Conclusion: