ETV Bharat / state

અમેરિકામાં વધુ બે ગુજરાતી યુવકોની ગોળી મારી હત્યા - America indian murder

મહેસાણા: રોજગારી માટે વતન છોડી અમેરિકા ગયેલા બે ગુજરાતી યુવાનોની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. યુએસના સાઉથ કોરોલિના પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ સ્ટોરમાં કામ કરતા બે ગુજરાતી યુવાનો પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ચિરાગ અને કિરણ નામના બંન્ને યુવકો કડીના ભટાસણના રહેવાસી હતા. યુવાનો પર થયેલા હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.

etv bharat
author img

By

Published : Nov 17, 2019, 1:09 PM IST

મહેસાણાના કડી તાલુકાના ભટાસણ અને ખરડા ગામના યુવકો અમેરિકામાં રોજગારી મેળવવા ગયા હતા. બંન્ને યુવકો સાઉથ કોરોલિનાના એક પેટ્રોલ પંપ પર આવેલા સ્ટૉરમાં નોકરી કરતા હતા. સ્થાનિક પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર 4 લૂંટારૂઓ ગુરૂવારે રાત્રે 10:40 વાગ્યની આસપાસ પેટ્રોલ પંપ અને સ્ટોરમાં ઘૂસી ગયા હતા. બાદમાં હથિયાર સાથે આવેલા 4 લૂંટારૂઓએ બંન્ને યુવકો પર હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હુમલા પહેલા એક યુવકની લૂંટારૂઓ સાથે ઝપાઝપી પણ થઇ હતી. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

અમેરિકામાં વધુ બે ગુજરાતી યુવકોની ગોળી મારી હત્યા
અમેરિકામાં વધુ બે ગુજરાતી યુવકોની ગોળી મારી હત્યા
અમેરિકામાં વધુ બે ગુજરાતી યુવકોની ગોળી મારી હત્યા

CCTV ફૂટેજ અનુસાર સૌથી પહેલા ગુજરાતી યુવકો અને લૂંટારૂઓ વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઇ હતી. ત્યારબાદ અચાનક એક શખ્સે બંદૂક કાઢી અને યુવકો પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. કડીના યુવકે પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, ગોળી વાગેલી હોવાથી અંતે તેણ દમ તોડી દીધો હતો. આ પહેલીવાર નથી અમેરિકામાં આ પહેલા પણ ઘણીવાર હત્યા અને લૂંટની ઘટનાઓ ઘટી ચૂંકી છે.

Intro:(આ મેટર તદ્દન સૂત્રોની માહિતી આધારિત છે, તંત્ર તરફ થી કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી )

અમેરિકામા વધુ બે ગુજરાતી યુવકોની ગોળી મારી હત્યા, લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ સ્ટોરમાં ઘૂસી ફાયરિંગ કર્યું

Body:

યુવાનો પર થયેલા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે
હુમલા પહેલા એક યુવકની લૂંટારૂઓ સાથે ઝપાઝપી થઇ હતી
Divyabhaskar.Com
Nov 16, 2019, 04:14 PM IST
મહેસાણા: રોજગારી માટે વતન છોડી અમેરિકા ગયેલા બે ગુજરાતી યુવાનોની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. યુએસના સાઉથ કોરોલિના પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ સ્ટોરમાં કામ કરતા બે ગુજરાતી યુવાનો પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ચિરાગ અને કિરણ નામના બંન્ને યુવકો કડીના ભટાસણના રહેવાસી હતા. યુવાનો પર થયેલા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

મૂળ મહેસાણાના કડી તાલુકાના ભટાસણ અને ખરડા ગામના યુવકો અમેરિકામાં રોજગારી મેળવવા ગયા હતા. બંન્ને યુવકો સાઉથ કોરોલિનાના એક પેટ્રોલ પંપ પર આવેલા સ્ટૉરમાં નોકરી કરતા હતા. સ્થાનિક પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, 4 લૂંટારૂઓ ગુરૂવારે રાત્રે 10:40 વાગ્યની આસપાસ પેટ્રોલ પમ્પ અને સ્ટોરમાં ઘૂસી ગયા હતા. હથિયાર સાથે આવેલા 4 લૂંટારૂઓએ બંન્ને યુવકો પર હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હુમલા પહેલા એક યુવકની લૂંટારૂઓ સાથે ઝપાઝપી પણ થઇ હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

સીસીટીવી ફૂટેજ અનુસાર, સૌથી પહેલા ગુજરાતી યુવકો અને લૂંટારૂઓ વચ્ચે છુટ્ટાહાથી મારામારી થઇ હતી, ત્યારબાદ અચાનક એક શખ્સે બંદૂક કાઢી અને યુવકો પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. કડીના યુવકે પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો જોકે ગોળી વગેલી હોવાથી અંતે તેણ દમ તોડી દીધો હતો. જો આ પહેલીવાર નથી જ્યારે અમેરિકામાં કોઇ ગુજરાત પર હુમલો થયો હોય, આ પહેલા પણ ઘણીવાર હત્યા અને લૂંટની ઘટનાઓ ઘટી છૂકી છે.Conclusion:રોનક પંચાલ, ઈટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.