સુરતમાં બનેલી આગની દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં હડકંપ મચાવ્યો હતો જેમાં ઉગતા ફૂલો મુરજાયા હતા અને આજે પણ એ મનને વિચલિત કરી દે છે ત્યારે અગ્નિકાંડની ઘટના લોકોના માનસ પરથી વિસરાતી નથી ત્યારે મહેસાણામાં આવેલ તોરણવાળી મારજીના ચોક પર મોડી સાંજે કેન્ડલમાર્ચ તથા નામાંકિત કલાકારો દ્વારા લોકડાયરનું આયોજન કરી આગની દુર્ઘટનામાં અવસાન પામેલા તમામ વિદ્યાર્થીઓના શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
સુરત અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને મહેસાણામાં લોકડાયરાનું આયોજન કરી શ્રદ્ધાંજલિ અપાઈ - surat aagni kand
મહેસાણાઃ સુરતના અગ્નિકાંડએ સમગ્ર રાજયમાં હાહાકાર મચાવ્યો છે અને અનેક જગ્યાએ વિદ્યાર્થીઓના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે ત્યારે મહેસાણામાં પણ કેન્ડલમાર્ચ તથા લોકડાયરાનું આયોજન કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
સુરત અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને મહેસાણામાં શ્રદ્ધાંજલિ આપી
સુરતમાં બનેલી આગની દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં હડકંપ મચાવ્યો હતો જેમાં ઉગતા ફૂલો મુરજાયા હતા અને આજે પણ એ મનને વિચલિત કરી દે છે ત્યારે અગ્નિકાંડની ઘટના લોકોના માનસ પરથી વિસરાતી નથી ત્યારે મહેસાણામાં આવેલ તોરણવાળી મારજીના ચોક પર મોડી સાંજે કેન્ડલમાર્ચ તથા નામાંકિત કલાકારો દ્વારા લોકડાયરનું આયોજન કરી આગની દુર્ઘટનામાં અવસાન પામેલા તમામ વિદ્યાર્થીઓના શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
સુરતના ટ્યુશન ક્લાસિશની આગમાં હોમાયેલા વિદ્યાર્થીઓને મહેસાણામાં કેન્ડ થી અંજલિ આપી લોકડાયરો યોજાયો
સુરતમાં બનેલી આગની દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં હડકમ્પ મચાવી હતી કારણકે ઉગતા ફૂલો આગમાં હોમાયા હતા અને આજે પણ એ મનને વિચલિત કરી મુક્તિ અગ્નિકાંડની ઘટના લોકોના માનસ પર થી વિસરાઈ નથી ત્યારે મહેસાણામાં આવેલ તોરણવાળી મારજીના ચોક પર મોડી સાંજે લોકડાયરનું આયોજન કરી નામાંકિત કલાકારો દ્વારા આગની દુર્ઘટનામાં હોમાયેલા તમામ વિદ્યાર્થીઓના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરતા કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે તો પ્રભુ પરમાત્માને શિષ ઝુકાવી મહેસાણા વાસીઓએ આગામી સમયમાં આવી દુઃખદ ઘટના ન અવતરે અને માસુમોના મુખડાના આ રીતે ન મુરજાઈ જાય તેવી અરજ કરી છે
રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા