ETV Bharat / state

તારંગા હિલસ્ટેશન પર ઉમટ્યા સહેલાણીઓ, માણ્યો પ્રાકૃતિક નજારાનો આનંદ

author img

By

Published : Sep 28, 2020, 10:25 PM IST

સતલાસણા તાલુકાથી શરૂ થતી અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે લીલીછમ ચાદરોમાં પથરાયેલું તારંગા હિલસ્ટેશન તેના કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. ચોમાસાની ઋતુમાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે તેવામાં લોકો પણ લાંબા સમય બાદ બહાર નીકળતા સમગ્ર વિસ્તારમાં પર્યટકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

તારંગા હિલસ્ટેશન પર ઉમટ્યા સહેલાણીઓ, માણ્યો પ્રાકૃતિક નજારાનો આનંદ
તારંગા હિલસ્ટેશન પર ઉમટ્યા સહેલાણીઓ, માણ્યો પ્રાકૃતિક નજારાનો આનંદ

મહેસાણા: મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાંથી શરૂ થતી અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે તારંગા હિલ સ્ટેશન આવેલું છે જ્યાં વસંત ઋતુમાં સમગ્ર પર્વતીય વિસ્તાર લીલોછમ જોવા મળી રહ્યો છે.

અહીં વરસાદી માહોલ વચ્ચે ચારે તરફ વાદળો અને ભેજ રહેતા વાતાવરણમાં ઠંડક અનુભવાય છે ત્યારે હાલમાં સોળે કળાએ ખીલી ઉઠેલા તારંગા હિલસ્ટેશનનો પ્રાકૃતિક નજારો નિહાળવા દૂર દૂરથી પર્યટકો આ સ્થળની મુલાકાત લઈ રહ્યા છે.

સામન્ય રીતે જોવા અને ફરવા લાયક સ્થળો પર પ્રવેશ ફી થી લઈ રાઈડ ફી જેવા ટિકિટ દર પ્રવાસીઓનો પ્રવાસ મોંઘોદાટ બનાવી દેતા હોય છે.

પરંતુ અહીં તારંગા હિલસ્ટેશને આવતા લોકો કુદરતી વાતાવરણમાં પર્વતો પર ટ્રેકિંગ કરી અવનવી રમતગમત કરતા પ્રકૃતિના ખોળે બેસી અદ્ભુત સૌંદર્ય માણતા જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત અહીં જુદા- જુદા બે જૈન સંપ્રદાયો દિગંબર તેમજ શ્વેતામ્બર તીર્થોના દર્શનનો લાભ પણ પ્રવાસીઓને મળે છે.

તેમજ આસપાસના પર્વતોમાં પણ અનેક એવા નાનામોટા મંદિરો અને ડેરીઓ આવેલી છે જે તારંગા હિલસ્ટેશન વિસ્તાર તપોભૂમિ હોવાનો સંકેત આપી રહ્યા છે.

પર્યચકો પણ આ સ્થળનો વધુને વધુ વિકાસ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

- મહેસાણાથી રોનક પંચાલનો વિશેષ અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.