ETV Bharat / state

સગીરાનું અપહરણ કરી ફરાર થયેલો શખ્સ નોકરી શોધતા વિરમગામથી ઝડપાયો

જિલ્લામાં હત્યા, લૂંટ, દુષ્કર્મ, અપહરણ જેવા ગંભીર અપરાધોનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. ત્યારે મહેસાણામાં પણ આવી ઘટના સામે આવી છે. મહેસાણામાં સગીરાનું અપહરણ કરી ફરાર થયેલો શખ્સ નોકરી શોધતા વિરમગામથી ઝડપાયો હતો.

સગીરાનું અપહરણ કરી ફરાર થયેલો શખ્સ નોકરી શોધતા વિરમગામથી ઝડપાયો
સગીરાનું અપહરણ કરી ફરાર થયેલો શખ્સ નોકરી શોધતા વિરમગામથી ઝડપાયો
author img

By

Published : Apr 9, 2021, 5:52 PM IST

  • સગીરાનું અપહરણ કરી ફરાર થયેલો શખ્સ નોકરી શોધતા વિરમગામથી ઝડપાયો
  • બાવલું પોલીસ મથકનો ફરાર આરોપી મેહુલ ઠાકોર ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ઝડપી લેવાયો
  • પોલીસને અપહૃત સગીરા અને આરોપીને શોધી કાઢવામાં મળી સફળતા
  • સગીર વયની સ્ત્રીને ભગાડી જનાર શખ્સ પોલીસના હાથે ઝડપાયો

મહેસાણાઃ જિલ્લામાં 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી ગુમ થનાર કે અપહરણ થનારા લોકોને શોધી કાઢવા ખાસ પ્રકારે સર્વેલન્સની મદદથી ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે મળેલી બાતમીના આધારે ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઇ મહેસાણા SOG અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા વિરમગામમાં કોઈ યુવક-યુવતી નોકરીની શોધમાં કરકથલ ગામે હોવાની જાણકારી સાથે તપાસ કરતા મેહુલ ઠાકોર અને તેની સાથે અપહરણ થયેલી સગીરા બન્ને મળી આવ્યા હતા.

સગીરાનું અપહરણ કરી ફરાર થયેલો શખ્સ નોકરી શોધતા વિરમગામથી ઝડપાયો
સગીરાનું અપહરણ કરી ફરાર થયેલો શખ્સ નોકરી શોધતા વિરમગામથી ઝડપાયો

આ પણ વાંચોઃ એકતરફી પ્રેમીએ સુરત આવી યુવતીનું અપહરણ કર્યું

પોલીસે બન્નેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી છે

મહેસાણા SOG અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ(AHTU)ની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા સગીરાની અપહરણ કરતા આરોપી મેહુલ અને તેની સાથે રહેલ અપહૃત સગીરાને ઝડપી લઈ મહેસાણા લાવી આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવવા સહિતની તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તો ભોગ બનેલી સગીરાને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.