ગૃહમાં બજેટ રજૂ કર્યા બાદ, નાણામંત્રીના જવાબ - GUJRAT BUDGET 2025
🎬 Watch Now: Feature Video


Published : Feb 20, 2025, 3:21 PM IST
|Updated : Feb 20, 2025, 3:28 PM IST
ગાંધીનગર: રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રૂ. ૩,૭૦,૨૫૦ કરોડનું બજેટ રજૂ કર્યું છે. અને હવે તેેઓ આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યાં છે. ગૃહમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ એ બજેટ રજૂ કરતા કહ્યું કે, ગુજરાત દેશભરમાં સુ શાસન સૂચકાંકમાં પ્રથમ ક્રમે છે. રાજ્ય દેશમાં માથાદીઠ આવક સને રોજગારી આપવામાં અગ્રેસર છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. દેશની જમીન ના માત્ર ૬ ટકા અને દેશની વસ્તી ન ૫ ટકા હિસ્સો ધરાવે છે. દેશની કુલ GDP માં ગુજરાતનું યોગદાન ૮.૩ ટકા છે. ગુજરાત સરકારની નીતિ ઓ મેક ઇન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ વિઝન ને મજબૂત બનાવે છે. આ બજેટમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના નાગરિકો માટે આવાસ, અન્ન સુરક્ષા, પોષણ ને અગ્રીમતા આપી છે.
Last Updated : Feb 20, 2025, 3:28 PM IST