((((
મહેસાણા
મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ
લોકસભા 4 મહેસાણા બેઠક પર યોજાનાર ચૂંટણી મામલે પત્રકાર પરિષદ
આગામી 23 એપ્રિલ ના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરાશે
ચૂંટણીમાં FS,SST,VST,VVT,EMCEXCISE TEAM, MCMC અને DEMC સહિત 8 ટિમો 24x7 તૈનાત રહેશે
7 FS અને 7 SS સાથે 4 પોલીસ ટિમો તૈનાત રહેશે
ચૂંટણીમાં નિયમોનું ચુસ્ત પાલન કરાવાશે
આજે સાંજે 6 કલાકે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે
પ્રચાર નાતે આવેલ પરદેશી નેતાઓને આજે પ્રદેશ છોડવો પડશે
TV PRESS મીડિયા એક્ઝીટપોલ કે ઓપિનિયન પરપ્રતિબંધ ફરમાવ્યો
4 લોકસભા મહેસાણા બેઠક પર 1008 મતદાન કેન્દ્રો પર મતદાન થશે
કુલ 1863 મતદાન મથકોને પ્રાથમિક સુવિધાઓ થી સજ્જ કરાયા
ચૂંટણીમાં કુલ 2849 મતદાન મશીન કાર્યરત રહેશે
જિલ્લામાં કુલ 16 લાખ 47 હજાર 470 મતદારો મતદાન કરી શકશે
8.52.200 પુરુષ મતદારો નોંધાયા
7.94.234 સ્ત્રી મતદારો નોંધાયા
36 ત્રીજી જાતિના મતદારો નોંધાયા
1399 સેવા મતદારો નોંધાયા
8768 દિવ્યાંગ મતદારો નોંધાયા
દિવ્યાંગ મતદારો માટે 70 વાહનો અને 59 વહીલચેરની વ્યવસ્થા કરાઈ છે
133 બ્રેઇલ મતદાર કાપલી વિતરણ કરાઈ છે
33 મતદાન મથકો સખી મંડળ સંચાલિત રહેશે
7 મતદાન મથકો દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત રહેશે
ગરમીના માહોલમાં આરોગ્ય ટિમ દ્વારા પ્રાથમિક સારવારનો વ્યવસ્થા કરાઈ
કુલ 8013 કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે
તમામ ચૂંટણીની સામગ્રી વિસનગરના બાસણા મર્ચન્ટ કોલેજમાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે
સ્ટ્રોંગ રૂમમાં 58 થી વધુ CCTV કેમરા કાર્યરત રહેશે
સ્ટ્રોંગ રૂમનું 24 કલકનું રેકોર્ડિંગ ઉમેદવાર કે એજન્ટ પ્રતિનિધિ નિહાળી શકશે
આચારસંહિતા દરમિયાન પોલીસની સઘન કામગીરી
પોલીસે લાયસન્સ વાળા તમામ હથિયારો પરત લઈ જમા કરાવ્યા
મહેસાણા પોલીસે 6000 જેટલા ઈસમો સમયે કાયદાકીય ઓગલ ભર્યા
1027જેટલા પ્રોહીબિશનના કેશો કરાયા છે
1500 જેટલા પોલીસ કર્મચારીઓ ચૂંટણીમાં સુરક્ષા બંદોબસ્ત પૂરો પાડશે
2200 જેટલા હોમગાર્ડ અને GRDના જવાનો તૈનાત રહેશે
CRPFની ચાર અને SRPની એક કંપની તૈનાત રહેશે
4 DYSP પણ ઇમરજન્સી બંદોબસ્ત માટે તૈનાત રહેશે
90 પોલીસ મોબાઈ સેક્ટ્રોસમાં રહેશે
))))
એન્કર : મહેસાણા જિલ્લા માં આગામી 23મી તારીખે મહેસાણા લોકસભા 4 બેઠક અને ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે સ્થાનિક જિલ્લા ચૂંટણી પંચ ચૂંટણી યોજાવાની પ્રક્રિયા માટે સુસજ્જ થઈ ચકયું છે જેની માહિતી આપતા મહેસાણા જિલ્લા કલેકટર એવા જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજી જિલ્લાની ચૂંટણી વિષયક માહિતી આપવામાં આવી છે જેમાં સ્પષ્ટ કરતા આગામી 23 મી એપ્રિલના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે અને મહેસાણા લોકસભા મતવિસ્તારમાં આ વખતે કુલ 1008 મતદાન મથકો હશે જેમાં 33 મથકો સખી મંડળ સંચાલિત અને 7 દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત હશે તો આ વખતે જિલ્લામાં કુલ 16.47470 મતદારો નોંધાયા છે, જેમાં 8.52.200 પુરુષ મતદારો નોંધાયા, 7.94.234 સ્ત્રી મતદારો નોંધાયા, 36 ત્રીજી જાતિના મતદારો નોંધાયા,1399 સેવા મતદારો નોંધાયા, 8768 દિવ્યાંગ મતદારો નોંધાયા તો મતદારોના મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા 1849 મતદાન કરવાના મશીન મુકવામાં આવશે ચૂંટણીમાં FS,SST,VST,VVT, EMCEXCISE TEAM, MCMC અને DEMC સહિત 8 ટિમો 24x7 તૈનાત રહેશે 7 FS અને 7 SS સાથે 4 પોલીસ ટિમો તૈનાત રહેશે તો દિવ્યાંગ અને અશક્ત મતદારો માટે 70 વાહનો તેમને લાવવા લઈ જવાની સેવા આપશે, ચૂંટણીમાં નિયમોનું ચુસ્ત પાલન કરાવાશે જેમાં મહેસાણા પોલીસ દ્વારા કુલ 1500 પોલીસ જવાનો , 2200 જેટલા હોમગાર્ડ અને GRD મન જવાનો સાથે જ 4 CRPF અને 1 SRPની તૈનાત રહેશે તો દરેક પોલીસ સ્ટેશન પર એક ટિમ ઇમરજન્સી બંદોબસ્ત માટે રિજસર્વ રાખવામાં આવશે સાથે જ 4 DYSP પણ આ ઇમરજન્સી બંદોબસ્ત માટે ફરજ ઓર જવાબદારી નિભાવશે, 90 જેટલી પોલીસ મોબાઈલ વાયરલેસ કનેકટીવિટી સાથે પેટ્રોલિંગ પૂરું પાડશે ત્યારે શાંતિ પૂર્ણ માહોલ માં ચૂંટણી યોજાય માટે મહેસાણા પોલીસે આચારસંહિતા લાગુ થતા અત્યાર સુધી પોલીસે કુલ 6000 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે સાથે જ કેટલાક આરોપીઓને પાસા હેઠળ ધકેલી દેવાયા છે ત્યાં ચૂંટણીમાં દારૂનો ઉપયોગ અટકાવવા પોલીસે 1027 જેટલા પ્રોહીબિશનના કેશો નોંધી કાર્યવાહી કરી બતાવી છે તંત્રની આ જ તૈયારીઓ સાથે આજે 6 વાગ્યા થી તમામ રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર નો પડઘમ શાંત કરવો પડશે તો tv મીડિયા પ્રેસ દ્વારા પણ કોઈ ચૂંટણી લક્ષી ઓપિનિયન કે એક્ઝીટપોલ પ્રકાશિત નઈ કરી શકાય તે પ્રકારે ચૂંટણી મામલે 13 જેટલા જાહેરનામા પાડવામાં આવ્યા છે આમ તંત્રની સુસજ્જતા અને મતદારોના ઉત્સાહ સાથે આગામી લોકસભા ચૂંટણી લોકશાહીના પર્વની ઉજવણી થવા જઈ રહી છે
બાઈટ 01 : H K પટેલ ,જિલ્લા ચૂંટણી અધિકારી
બાઈટ 02 : નિલેશ જાજડિયા, DSP
રોનક પંચાલ, ઇટીવી ભારત , મહેસાણા