ETV Bharat / state

મહેસાણાઃ બંધ પાસપોર્ટ કેન્દ્ર મહિલા સાંસદની રજૂઆતથી પુનઃશરૂ - Passport office of Mehsana

મહેસાણા જિલ્લામાં પાસપોર્ટ ઓફિસ 8 મહિનાથી બંધ હાલતમાં હતી. જેથી સાંસદ શારદાબેન પટેલે બંધ પડેલી પાસપોર્ટ ઓફિસને પુનઃશરૂ કરવા અમદાવાદ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસમાં લેખિત રજૂઆત કરી હતી અને મહેસાણામાં પાસપોર્ટ સેવાપુનઃ શરૂ કરાવી હતી.

મહેસાણાઃ બંધ પાસપોર્ટ કેન્દ્ર મહિલા સાંસદની રજૂઆતથા પુનઃશરૂ કરાયું

author img

By

Published : Dec 5, 2020, 2:24 PM IST

  • 8 મહિનાથી બંધ મહેસાણાની પાસપોર્ટ ઓફિસ પુન:શરૂ કરવા સાંસદની રજૂઆત
  • મહિલા સાંસદ શારદાબેનની રજૂઆત રંગ લાવી
  • 8 મહિના બાદ મહેસાણા પોસ્ટ ઓફિસે પાસપોર્ટ ઓફિસ પુનઃ કાર્યરત કરાઈ
  • પાસપોર્ટ માટે લોકોને અમદાવાદના થતા હતા ધક્કા
  • સાંસદના પ્રયત્નથી પાસપોર્ટ સેવા પુનઃશરૂ
    મહેસાણાઃ બંધ પાસપોર્ટ કેન્દ્ર મહિલા સાંસદની રજૂઆતથા પુનઃશરૂ કરાયું
    મહેસાણાઃ બંધ પાસપોર્ટ કેન્દ્ર મહિલા સાંસદની રજૂઆતથા પુનઃશરૂ કરાયું

મહેસાણાઃ જિલ્લામાં પાસપોર્ટ ઓફિસ શરૂઆતમાં સારી ચાલ્યા બાદ સ્ટાફની અછત સહિતની બાબતોને લઇ બંધ જેવી હાલતમાં હતી, ત્યાં કોરોનાને કારણે તે 8 મહિનાથી સદંતર બંધ થતાં લોકોને પાસપોર્ટ માટે અમદાવાદ જવું પડતુ હતુ. આ સંજોગોમાં થયેલી રજૂઆતોને પગલે સાંસદ શારદાબેન પટેલે 8 મહિનાથી બંધ પાસપોર્ટ ઓફિસને કારણે લોકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખી તાત્કાલિક અસરથી આ પાસપોર્ટ સેવાકેન્દ્ર પુન:શરૂ કરવા અમદાવાદ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસમાં લેખિત જાણ કરી હતી.

સાંસદ શારદાબેન પટેલનું જનહિત માટેના કાર્ય સાર્થક થયું

આમ મહેસાણાના મહિલા સાંસદની રજૂઆતને પગલે ફરી એકવાર 8 મહિનાથી બંધ થયેલી પાસપોર્ટ સેવા કેન્દ્રની મહેસાણા પોસ્ટ ઓફિસમાં શરૂઆત થઈ ચૂકી છે એ પાસપોર્ટ સેવા પુનઃશરૂ થતાં પાસપોર્ટની કામગીરી માટે આવતા અરજદારોને હવે અમદાવાદ જવા સુધીના ધક્કા ટળ્યા હતા. તો ઘર આંગણે જ હવે નવા પાસપોર્ટ કઢાવવા કે રિન્યુઅલ કરવા સહિતની કામગીરી માટે એપોઈમેન્ટ મળી રહી છે. જેના દ્વારા પાસપોર્ટ સંદર્ભની કામગીરીમાં ઉત્તર ગુજરાતના લોકોને સરળતા પડી રહી છે આમ મહેસાણાના એક મહિલા સાંસદ શારદાબેન પટેલનું જનહિત માટેના કાર્ય સાર્થક સાબિત થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.