ETV Bharat / state

ગણપત યુનિવર્સિટીની સાયન્સ કોલેજમાં યોજાયો વાર્ષિકોત્સવ - college

મહેસાણાઃ ખેરવામાં આવેલા ગણપત વિદ્યાધામના મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ વિભાગ દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા 315 જેટલા વિદ્યાર્થીઓને સન્માન પત્રો અને શિલ્ડ આપી સન્માનિત કરાયા છે.

Science College
author img

By

Published : Mar 31, 2019, 7:42 PM IST

શિક્ષણવિદ્યાર્થીની માનસિક સ્થિતિ પર નિર્ભર કરતું હોય છે. ત્યારે જ્ઞાન સાથે ગમ્મતઅને ગમ્મત સાથે જ્ઞાન એ એક બીજાના પર્યાય બની જાય છે.વિદ્યાર્થીઓમાં છુપાયેલી કુશળતા બહાર આવે અને વિદ્યાર્થી અવસ્થામાં યુવા પેઢીપોતાના શોખ સાથેઆગળ વધી શકે છે. તેથીગણપત વિદ્યામંદિરમાં આવેલામહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોલેજ દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ચેરમેન પદ્મશ્રી ગણપતભાઈ પટેલ અને વૈજ્ઞાનિક ડૉ.કુમાર ભટ્ટ અને પ્રિન્સિપાલ દ્વારા ઈન્ટસ્ટીટ્યૂટના 315 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ ક્ષેત્રની સ્પર્ધામાં પોતાનું આગવું કૌશલ્ય રજૂ કરી સિદ્ધિ પ્રાપ્ત કરતા સન્માન પત્રો અને શિલ્ડ મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ગણપત યુનિવર્સિટિની સાયન્સ કોલેજમાં યોજાયો વાર્ષિકોત્સવ

આ કાર્યક્રમ અંતર્ગતઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ સંગીત ગાન ગુંજન ડાન્સ નૃત્ય અને નાટકો ડ્રામાસહિતની ઇવેન્ટોની રજૂઆત કરી હતી. તે દ્વારા તેમણેદર્શાવ્યું હતું કે,વિદ્યાર્થીઓમાત્ર ભણવામાં જ નહી, પરંતુ અન્ય પ્રવૃતિઓમાં પણ પોતાનું જીવન આગળ ધપાવી શકે છે તેવો વિશ્વાસ જગાડતા પ્રોગ્રામ પર્ફોમરોએમનમોહક પ્રદર્શન રજૂ કર્યું હતું. જેને જોઈદર્શકો અને ઉપસ્થિત મહેમાનો મંત્રમુગ્ધ બન્યા બની ગયાહતા.

ગણપત યુનિ.ની સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે મનોરંજનનું રસપાન કરાવવામાં આવ્યું

મહેસાણાના ખેરવા ખાતે આવેલ ગણપત વિદ્યાધામના મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ વિભાગ દ્વારા વાર્ષિક ઉત્સવ યોજી વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે  સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર 315 જેટલા વિદ્યાર્થીઓને સન્માન પત્રો અને શિલ્ડ આપી સન્માતીત કરાયા છે 

વિઓ : શૈક્ષણ એ વિદ્યાર્થીની માનસિક સ્થિતિ પર નિર્ભર કરતું હોય છે ત્યારે જ્ઞાન સાથે ગમત અને ગમત સાથે જ્ઞાન એ એક બીજાના પર્યાય બને તે અને વિદ્યાર્થીઓમાં છુપાયેલી કુશળતા બહાર આવે અને વિદ્યાર્થી અવસ્થામાં યુવા પેઠી પોતાના શોખ સાથે  આગળ વધે તે માટે ગણપત વિદ્યા મંદિરમાં આવેલ મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોલેજ દ્વારા વર્ષીક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના ચેરમેન પદ્મશ્રી ગણપતભાઈ પટેલ અને વૈજ્ઞાનિક ડો.કુમાર ભટ્ટ અને પ્રિન્સિપાલ દ્વારા ઇસ્ટિટ્યૂટના 315 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ ક્ષેત્રની સ્પર્ધામાં પોતાનું આગવું કૌશલ્ય રજૂ કરી સિદ્ધિ પ્રાપ્ત કરતા સન્માન પત્રો અને સિલ્ડ મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જે બાદ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ સંગીત ગાન ગુંજન ડાન્સ નૃત્ય અને નાટકો દ્રામાં સહિતની ઇવેન્ટોની રજુઆત કરી વિદ્યાર્થી ના માત્ર ભણવામાં જ પરંતુ અન્ય પ્રવૃતિઓમાં પણ પોતાનું જીવન આગળ ધપાવી શકે છે તેવો વિશ્વાસ જતાવતા પ્રોગ્રામ પર્ફોમરો એ પોતાનું મનમોહક પ્રદર્શન રજૂ કર્યું હતું જેને જોતા દર્શકો અને ઉપસ્થિત મહેમાનો મંત્રમુગ્ધ બન્યા બની બેઠા હતા

બાઈટ 01 : અનામિકા રંજન , વિદ્યાર્થીની

બાઈટ 02 : ખુશ્બુ પટેલ , વિદ્યાર્થીની

બાઈટ 03 : મંથન ભટ્ટ, વિદ્યાર્થી

બાઈટ 04 : પદ્મશ્રી ગણપતભાઈ પટેલ, સંસ્થાના ચેરમેન

બાઈટ 05 : અમિત પરીખ, પ્રિન્સિપાલ 

રોનક પંચાલ , DD ન્યુઝ , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.