ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં દેવસ્થાનો દર્શન માટે પુનઃ ખુલ્લા મુકાયા, કોરોના માર્ગદર્શિકાનું પાલન આવશ્યક - bahuchraji temple

અંદાજે 2 મહિના બાદ મહેસાણા જિલ્લામાં બહુચરાજી અને ઉમિયા માતા સહિતના દેવસ્થાનો દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. બેચરાજી ખાતે આવેલું બહુચર માતાજીનું મંદિર અને ઊંઝા ઉમિયા માતાજીના મંદિર સહિત અન્ય દેવસ્થાનો રાજ્ય સરકારના આદેશ બાદ ધાર્મિક ગતિવિધિઓ કોરોના ગાઈડલાઈન સાથે ફરીથી સરુ કરવામાં આવી છે.

મહેસાણા જિલ્લામાં દેવસ્થાનો દર્શન માટે પુનઃ ખુલ્લા મુકાયા

author img

By

Published : Jun 11, 2021, 1:35 PM IST

  • રાજ્ય સરકારના આદેશ બાદ ધર્મિક ગતિવિધિઓ પુનઃ શરૂ થઈ
  • મહેસાણા જિલ્લામાં દેવસ્થાનો દર્શન માટે પુનઃ ખુલ્લા મુકાયા
  • કોરોના ગાઈડલાઈનનાં પાલન સાથે દર્શનાર્થીઓ દર્શન કરી શકશે

મહેસાણાઃ જિલ્લામાં બહુચરાજી અને ઉમિયા માતા સહિતના દેવસ્થાનો દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. 2 મહિના બાદ રાજ્ય સરકારના આદેશ બાદ ધાર્મિક ગતિવિધિઓ ફરીથી શરુ કરવામાં આવી છે. મંદિરોના પરિષરોને સેનેટાઈઝેશન માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખી મંદિરોમાં પ્રસાદ, ચૂંદળી સહિતના ઉપહારો ચડાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

મહેસાણા જિલ્લામાં દેવસ્થાનો દર્શન માટે પુનઃ ખુલ્લા મુકાયા
મહેસાણા જિલ્લામાં દેવસ્થાનો દર્શન માટે પુનઃ ખુલ્લા મુકાયા

સરકારના આદેશથી જિલ્લાના તમામ દેવસ્થાનો દર્શનાર્થીઓ માટે ખોલ્યા

જિલ્લામાં આવેલા બેચરાજી ખાતે બહુચર માતાજીનું ભવ્ય ધાર્મિક યાત્રાધામ અને ઊંઝા ખાતે આવેલું ઉમિયા માતાજીનું મંદિર 58 દિવસ બાદ પુનઃ એક વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. મહત્વનું છે કે, કોરોનાની પહેલી બાદ બીજી લહેર ખૂબ આકરી સાબિત થઈ છે ત્યારે સંક્રમણ અટકવાના ભાગ રૂપે સરકારના આદેશથી જિલ્લાના તમામ દેવસ્થાનો દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા હતા. મંદિરમાં માત્ર પૂજારી દ્વારા ભગવાન-માતાજીની સેવા પૂજા કરવામાં આવતી હતી.

કોરોનાની બીજી લહેર પર કાબૂ આવતા મંદિરો ફરીથી ખોલવામાં આવ્યા

જ્યારે હાલ કોરોનાની બીજી લહેર પર થોડો કાબૂ આવ્યો હોવાથી લોકોની ધાર્મિક લાગણી અને માંગણી પુરી થાય માટે સરકારે ફરી એકવાર કોરોના ગાઈડલાઈનના પાલન સાથે દર્શનાર્થીઓને દર્શન માટે મંદિરો ખોલવાની છૂટછાટ આપી હોવાથી મહેસાણા જિલ્લામાં પણ બેચરાજી અને ઊંઝા સહિતના દેવસ્થાનો મંદિરો ખુલ્લા મુકાયા છે. ભક્તિની ધાર્મિક, આસ્થા અને શ્રદ્ધા સંતોષાઈ છે સાથે જ મંદિર સંચાલકોએ પણ ચુસ્તપણે કોરોના ગાઈડલાઈનના પાલન માટે સુચારુ આયોજન કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.