ETV Bharat / state

પાલનપુર-શિરડી એસ.ટી બસના કંડક્ટરનું ઊંઝા ડેપોમાં હાર્ટએટેકથી અવસાન

મહેસાણા: ઊંઝા એસ.ટી ડેપોમાં શુક્રવારે આકસ્મિક ઘટના બની છે. પાલનપુરથી શિરડી જતી બસના કંડક્ટરને ઊંઝા ડેપોમાં હાર્ટએટેક આવતા છાતીમાં દુખાવો થયો હતો. લોકોએ કંડક્ટરને ઊંઝા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ડૉક્ટરે કંડક્ટરને મૃત જાહેર કર્યા હતા.

mahesana
મહેસાણા
author img

By

Published : Jan 10, 2020, 4:44 PM IST

Updated : Jan 10, 2020, 8:33 PM IST

ઊંઝા ડેપોમાં બનેલી કંડકટર સાથેની આકસ્મિક ઘટનાથી એસટી બસ સ્ટાફમાં શોકનો માહોલ સર્જાયો હતો. અંતે S.T વિભાગ દ્વારા કંડકટરની પૂરતી માહિતી મેળવી હતી. મૃતક એસટી કર્મચારી બનાસકાંઠા એસટી બસ ડિવિઝનમાં પાલનપુર ડેપોમાં ભીમજીભાઈ સોલંકી કંડકટર તરીકે છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા હતા.

પાલનપુર શેરડી એસ.ટી બસના કંડક્ટરનું ઊંઝા ડેપોમાં હાર્ટએટેકથી અવસાન

ભીમજી સોલંકી પાલનપુર નજીક આવેલ ઢેલા ગામના રહેવાસી હતા અને પાલનપુરથી શેરડી લાંબા અંતરની બસમાં તેઓ ફરજ બજાવતા હતા. જો કે, આજે આકસ્મિક રીતે બસ ઊંઝા ડેપોના આવતાની સાથે હાર્ટએટેકના કારણે તેમનું આકસ્મિક મોત નિપજ્યું હતું, ત્યારે સમગ્ર ઘટના મામલે ઊંઝા પોલીસે પણ કંડકટરના મોત મામલે બનાવની વિગતો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:પાલનપુર શેરડી એસટી બસના કન્ડક્ટરનું ફરજ દરમિયાન ઊંઝા ડેપોમાં હાર્ટએટેક થી નિધનBody:

મહેસાણાના ઊંઝા એસટી ડેપોમાં આજે આકસ્મિક રીતે ઘટના સામે આવી હતી જેમાં પાલનપુર થી શેરડી જતી સરકારી એસટી બસના કંડકટરને બસ ઊંઝા ડેપોમાં આવતા જ હૃદયરોગની બીમારી થી છાતીમાં દબાણ થયું હતું જેને લઈ હાજર લોકોએ બસ કંડકટરને ઊંઝા સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા જ્યાં હાજર તબીબે તાપસ કરતા કંડકટરનું હૃદયરોગના હુમલા થી અવસાન થયાનું જાહેર કર્યું હતું

ઊંઝા ડેપોમાં બનેલી કંડકટર સાથે ની આકસ્મિક ઘટના થી એસટી બસ સ્ટાફમાં શોકનો માહોલ સર્જાયો હતો અંતે એસટી વિભાગ દ્વારા કંડકટરની પૂરતી માહિતી મેળવતા મૃતક એસટી કર્મચારી બનાસકાંઠા એસટી બસ ડિવિજનમાં પાલનપુર ડેપોમાં ભીમજીભાઈ સોલંકી કંડકટર તરીકે છેલ્લા ઘણાં વર્ષો થી ફરજ બજાવતા હતા જેઓ પાલનપુર નજીક આવેલ ઢેલા ગામના રહેવસી હતા અને પાલનપુર થી શેરડી લાંબા અંતરની બસમાં તેઓ ફરજ બજાવતા હતા જોકે આજે આકસ્મિક રીતે બસ ઊંઝા ડેપોના આવતાની સાથે હૃદય રોગના હુમલામાં તેઓનું આકસ્મિક મોત નિપજ્યું હતું ત્યારે સમગ્ર ઘટના મામલે ઊંઝા પોલીસે પણ કંડકટરના મોત મામલે બનાવની વિગતો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે Conclusion:રોનક પંચાલ , ઈટીવી ભારત, ઊંઝા- મહેસાણા
Last Updated : Jan 10, 2020, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.