વિસનગર: એમ.એન. કોલેજ આમ તો પોતે જ એક ગૌરવ છે. આ કોલેજમાં દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા અનેક મહાન વ્યક્તિઓએ પોતાના જીવનમાં ઉચ્ચ શિક્ષણની પ્રાપ્તિ કરી છે. ગાયકવાડી સમયથી વિદ્યાર્થીઓને શિક્ષણ સામાજિક સમરસતા સાથે રાષ્ટ્ર પ્રેમની પ્રેરણા પુરી પાડતી આ સંસ્થામાં વિદ્યાર્થીઓ કે જેઓ આવતીકાલનું ભવિષ્ય છે, તેના ઘડતરમાં સામાજિક સમરસતા અને ઉત્કર્ષ માટે મોટીવેશનલ વક્તાઓના પ્રવચન અને અનુભવોથી પરિચિત થાય તે માટે ત્રણ દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતિમ દિવસે મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં કેવી રીતે આગળ વધી શકાય અને અસફળતાથી સફળતા તરફ કેવી રીતે જઈ શકાય તે બાબતો અંગે સમજ આપવામાં આવી હતી.
શૈક્ષણિક નગરી વિસનગરની એમ.એન. કોલેજમાં સંજય રાવલનું પ્રેરણાત્મક પ્રવચન
શિક્ષણ એ જીવનના ઘડતરનો પાયો છે. અનુભવ એ વાસ્તવિત જીવનની રસધાર છે. વિદ્યાર્થીઓમાં સામાજિક સમરસતા અને ઉત્કર્ષ માટે શિક્ષણ નગરી વિસનગરના આંગણે ત્રણ દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતિમ અને સમાપનના દિવસે મોટીવેશનલ સ્પીકર સંજય રાવલે પોતાનું વક્તવ્ય આપી વિદ્યાર્થીઓમાં પ્રેરણાનું સિંચન કર્યું હતું.
વિસનગર: એમ.એન. કોલેજ આમ તો પોતે જ એક ગૌરવ છે. આ કોલેજમાં દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા અનેક મહાન વ્યક્તિઓએ પોતાના જીવનમાં ઉચ્ચ શિક્ષણની પ્રાપ્તિ કરી છે. ગાયકવાડી સમયથી વિદ્યાર્થીઓને શિક્ષણ સામાજિક સમરસતા સાથે રાષ્ટ્ર પ્રેમની પ્રેરણા પુરી પાડતી આ સંસ્થામાં વિદ્યાર્થીઓ કે જેઓ આવતીકાલનું ભવિષ્ય છે, તેના ઘડતરમાં સામાજિક સમરસતા અને ઉત્કર્ષ માટે મોટીવેશનલ વક્તાઓના પ્રવચન અને અનુભવોથી પરિચિત થાય તે માટે ત્રણ દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતિમ દિવસે મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં કેવી રીતે આગળ વધી શકાય અને અસફળતાથી સફળતા તરફ કેવી રીતે જઈ શકાય તે બાબતો અંગે સમજ આપવામાં આવી હતી.
શિક્ષણ એ જીવનના ઘડતરનો પાયો છે પણ અનુભવ અવ ખરેખર જીવન રસધાર છે ત્યારે વિદ્યાર્થીઓમાં સામાજિક સમરસતા અને ઉત્કર્ષ માટે શિક્ષણ નગરી વિસનગરની આંગણે ત્રીદિવસીય સેમિનારનું આયોજન કરાયું હતું જેના અંતિમ અને સમાપનના દિવસે મોટીવેશનલ સંજય રાવલે પોતાનું વક્તવ્ય આપી વિદ્યાર્થીઓમાં પ્રેરનાનું સિંચન કર્યું છે
વિસનગર એમ.એન કોલેજ આમતો પોતેજ એક ગૌરવ છે કે જ્યાં વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા અનેક મહાન વ્યક્તિઓએ પોતાના જીવનમાં ઉચ્ચ શિક્ષણની પ્રાપ્તિ કરી છે ત્યારે ગાયકવાડી સમય થી વિદ્યાર્થીઓને શિક્ષણ સામાજિક સમરસતા સાથે રાષ્ટ્ર પ્રેમની પ્રેરણા પુરી પાડતી આ સંસ્થામાં વિદ્યાર્થીઓ કે જેઓ અવતીકાલનું ભવિષ્ય છે તેના ઘડતરમાં સામાજિક સમરસતા અને ઉત્કર્ષ માટે મોટીવેશનલ વક્તાઓના પ્રવચન અને અનુભવો થી પરિચિત થાય માટે એક ત્રીદિવસીય સેમિનાર યોજાયો છે જેમાં અંતિમ દિવસે સંજય રાવલ મોટીવેશનલ સ્પીકર દ્વારા વિદ્યાર્થીઓને ગમત સાથે જીવનની વાસ્તવિકતા અને ભિન્નતા સાથે જ સમાજની રીત રિવાજો પણ ની કેટલીક અટકણોનો વાર્તાલાભ કરી હાલના યુવાનોને પોતે પોતાના જીવનમાં કેવી રીતે આગળ વધે અને અસફળતાંને પણ કેવી રીતે સફળતા તરફ લઈ જઈ શકે તેવી બાબતો અંગે સમજ કેળવી છે
બાઈટ 01 : સંજય રાવલ, મોટીવેશનલ
રોનક પંચાલ, ઈટીવી ભારત, વિસનગર-મહેસાણાConclusion:
રોનક પંચાલ, ઈટીવી ભારત, વિસનગર-મહેસાણા