ETV Bharat / state

Robbery in Shop In Kadi: 6 વર્ષ અગાઉ દુકાનમાં તોડફોડ કરી લૂંટ કરનારને 2 વર્ષની કેદ અને 5500નો દંડ

કડીની દુકાનમાં 6 વર્ષ અગાઉ તોડફોડ (sabotage in shop in kadi) કરીને 1.36 લાખની લૂંટ કરનાર (Robbery in Shop In Kadi)ને 2 વર્ષની કેદ અને 5500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મહેસાણા સેશન્સ કોર્ટ (Mehsana Session Court) દ્વારા સરકારી વકીલની દલીલો અને પુરાવાના આધારે સજા ફટકારવામાં આવી છે.

Robbery in Shop In Kadi: 6 વર્ષ અગાઉ દુકાનમાં તોડફોડ કરી લૂંટ કરનારને 2 વર્ષની કેદ અને 5500નો દંડ
Robbery in Shop In Kadi: 6 વર્ષ અગાઉ દુકાનમાં તોડફોડ કરી લૂંટ કરનારને 2 વર્ષની કેદ અને 5500નો દંડ
author img

By

Published : Dec 31, 2021, 4:26 PM IST

મહેસાણા: મહેસાણા જિલ્લાના કડી ખાતે વર્ષ 2015માં મારામારી અને તોડફોડ (sabotage in shop in kadi) કરી લૂંટ (Robbery in Shop In Kadi)ની ઘટનાને અંજામ આપનાર એક સામાજિક તત્વને મહેસાણા સેશન્સ કોર્ટે (Mehsana Session Court) દોષિત ઠેરાવી 2 વર્ષની સખત કેદ અને 5 હજાર 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

એક લાખ રૂપિયાની રોડ લૂંટી હતી

કડી કરણનગર રોડ (kadi karannagar road) પર આવેલી રસિકભાઈ પટેલની દુકાન પર 6 વર્ષ અગાઉ બાઇક પર આવેલા કેટલાક શખ્સોએ હથિયાર સાથે દુકાનમાં તોડફોડ કરતા દુકાનમાં હાજર લોકો ગભરાઇ ગયા હતા. ગભરાયેલા લોકો દુકાનના પાછળના ભાગમાં જતા રહ્યા હતા તે દરમિયાન દુકાન પર આવીને તોડફોડ કરનાર મનીષ રબારી નામનો શખ્સ એક લાખ રૂપિયા રોકડ અને 36002 સોનાની કડીઓ લૂંટ કરીને ભાગી ગયો હતો.

2 વર્ષની કેદ અને 5 હજાર 500 રૂપિયાનો દંડ ફટકાર્યો

આ મામલે દુકાનદાર રસિકભાઇએ કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ સમગ્ર મામલે મહેસાણા સેશન કોર્ટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગે આરોપી મનીષ રબારી સામે સેશન્સ જજ (Sessions Judge Mehsana) પી.જી. ગોકાણીએ સરકારી વકીલ ભરતભાઈ પટેલની દલીલો અને બનાવ અંગેના પુરાવા અને સાક્ષીઓ તપાસ્યા હતા. કોર્ટે આરોપીને કાયદા અનુસાર દોષિત ઠેરવી 2 વર્ષની સખત કેદ અને 5 હજાર 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મહેસાણા સેશન કોર્ટે પોતાના જજમેન્ટથી અસામાજિક પ્રવૃત્તિ (antisocial activity in mehsana) અને ગુનાહિત કૃત્યો (Crime in Mehsana) કરતા તત્વો સામે એક ઉદાહરણ બેસે તેવો ચુકાદો આપ્યો છે.

આ પણ વાંચો: Proud Moment for Mehsana: પૂજા પટેલે યોગ સ્પર્ધામાં સૌથી વધુ મેડલ જીતવાનો સર્જ્યો વિશ્વ વિક્રમ

આ પણ વાંચો: Mahesana Year Ender 2021: વડનગરમાં મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી સહીત મહેસાણાની વર્ષ 2021ની મહત્વની ઘટના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.