ETV Bharat / state

ઊંઝામાં ભાજપને જીતાડવા ઉમિયામાતા ચોકમાં જાહેર સભાનું આયોજન - Unjha legislative assembly

મહેસાણાઃ બહુચર્ચિત ઊંઝા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ-ભાજપની ચૂંટણી જંગ માટે સીધી ટક્કર જામી છે. ત્યારે ઊંઝામાં ભાજપના ઉમેદવારને જીતાડવા ઉમિયામતાના ચોકમાં સભાનું આયોજન કરાયું હતું. જેમાં મહિલાઓ સહિત શ્રોતાઓની મોટી જનમેદની જોવા મળી હતી.

ભાજપની જાહેરસભામાં જનમેદની
author img

By

Published : Apr 18, 2019, 4:36 AM IST

મહેસાણા લોકસભા ચૂંટણી સાથે ઊંઝામાં વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેથી ભાજપના ઉમેદવાર આશા પટેલે ઉમિયામાતા ચોકમાં એક સભાનું આયોજન કર્યુ હતુ. આ સભામાં ભાજપના પ્રવક્તા મહેશ કશવાલાએ સંબોધન કરી ભાજપના ઉમેદવાર આશ પટેલને જીતાડવા લોકોને અપીલ કરી હતી.

ઊંઝામાં ભાજપને જીતાડવા ઉમિયામાતા ચોકમાં જાહેર સભાનું આયોજન

જો કે, આ સભા સમયે ઉમેદવાર આશા પટેલ જનમેદની જોઈને ભાવુક બન્યા હતા, તો મહેશ કશવાલાએ મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભા બેઠક પર ભાજપ ચોક્કસ જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. અને રાજહઠ સામે સ્ત્રીહઠને વિશેષ ગણાવી હતી. આશા પટેલના કોંગ્રેસ કાર્યકાળમાં પક્ષનો સહકાર મળતો ન હતો, જ્યારે ભાજપમાંથી તે વધુ આગળ આવી શકશે તેવી ઈચ્છા પ્રગટ કરી છે

.

On Thu 18 Apr, 2019, 12:42 AM PANCHAL RONAK ASHWINBHAI, <ronak.panchal@etvbharat.com> wrote:
મહેસાણા જિલ્લાની ઊંઝા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ભાજપની ચૂંટણી જંગ માટે સીધી ટક્કર જામી છે ત્યારે ઊંઝામાં ભાજપના ઉમેદવારને જીતાડવા ઉમિયામતાના ચોકમાં સભાનું આયોજન કરાયું હતું

મહેસાણા લોકસભા ચૂંટણી સાથે ઊંઝામાં વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ભાજપના ઉમેદવાર આશા પટેલ દ્વારા કરાયેલ ઉમિયામતા ચોક પર આયોજિત સભામાં મહિલાઓ સહિત શ્રોતાઓની મોટી જનમેદની જોવા મળી હતી ત્યાં ભાજપના પ્રવક્તા મહેશ કશવાલા ઉપસ્થિત રહી સભાનું સંબોધન કરી ભાજપ ના ઉમેદવાર ને જીતાડવા લોકોને અપીલ કરી હતી જોકે આ સભા સમયે ઉમેદવાર આશા પટેલ જનમેદની જોઈને ભાવુક બન્યા હતા તો મહેશ કશવાલાએ મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભા ભાજપ ચોક્કસ જીતશે તેવી આશા જતાવી હતી અને રાજહઠ સામે સ્ત્રીહઠનોને વિશેષ ગણાવી આશા પટેલ ના કોંગ્રેસના કાર્યકાળમાં પક્ષનો સહકાર ન મળતો અને આજે ભાજપ માંથી તે વધુ આગળ આવી શકશે તેવી ઈચ્છા પ્રગટ કરી છે

બાઈટ 01 : મહેશ કસવાલા , પ્રવક્તા ભાજપ

રોનક , ડિડી ન્યુઝ ઊંઝા ,મહેસાણા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.